________________
हरसोलनां २ दानपत्रो
ર
હાવા જોઈએ. અહી મુત્સદ્દાના અમુક ભાગ કાતરનાર ભુલથી મૂકી દીધા લાગે છે. કારણુ કે પછી તરત જ કુટુંબમાં પૈપરાજ જન્મ્યા, જેના દીકરા વૈરિસિંહ હતા, એમ લખેલ છે. તેની પહેલાના શબ્દો નરેન્દ્રપાદાનામ્ બંધબેસતા નથી. ત્યારખાદ વૈરિસિંહનાં વખાણ આવે છે અને ત્યાર પછીના શ્વ્લેકમાં તેને સીયક પુત્ર પ્રાપ્ત થયાનું લખ્યું છે. પછીના ગદ્યભાગમાં સીયકનાં વખાણ છે અને તેને મહામલિક, ચૂડામણુિ અને મહારાજાધિરાજપતિ એમ લખ્યું છે. યાગરાજ ઉપર તેહમંદ ચડાઈ કરીને પાછા વળતી વખતે રાજાનેા મહી નદીને કાંઠે મુકામ હતા. ત્યાં શિવનાથની ( ધણું કરીને સરનાલની) પૂજા કરીને માહડવાસક વિભાગમાંનાં કુંભાૉટક અને સીહુકા ગામા અનુક્રમે ગેાવર્ધનના દીકરા લલ્લાપાધ્યાયને અને તેના દીકરાનીના દીક્ષિતને દાનમાં આપ્યાં. તે આનન્દપુરના નાગર બ્રાહ્મણુ હતા અને તેનું ગોત્ર ગેાપાલિ ( ગેાપાલ) હતું. દાપક' જેના મારફત દાન અપાયાં તેનું નામ ઠક્કર શ્રી વિષ્ણુ હતું. કાયસ્થ ગુણુધરે દાન લખ્યું હતું. છેલ્લી પંક્તિમાં રાજા સીયકની સહી છે.
તિથિ વિ. સં. ૧૦૦૫ માઘ વ. ૩૦ બુધવાર આપેલ છે જે ઇ. સ. ૯૪૯ ની ૩૧ જાતેવારી સાથે મળે છે, તેથી સંવત કાર્તિકાદિર ગત વર્ષ મુજબ ગણેલ છે અને માસ અમાન્ત છે. દાનનું પ્રયેાજન ચન્દ્રાર્ક ચેગ પર્વ છે, એટલે કે અમાસ એમ સમજવું જોઈએ. સૂર્યગ્રહણુ ૫વાની જરૂર નથી, તેમ તે તિથિએ ગ્રહણુ હતું પણ નહીં.
આ પતરાં ઇતિહાસ માટે ઘણાં ઉપયેગી છે. કારણ કે પરમાર વંશનાં સૌથી પ્રાચીન દાનપત્રો હાઇને ગુજરાતના ઇતિહાસ સાથે ઘણુંા સંબંધ છે. ચાવડા રાજ્યનાં છેવટનાં વર્ષ(૯૪૦ થી ૯૬૦ ઈ. સ. સુધીનાં)ના ઇતિહાસ માટે જૈન ગ્રન્થા બહુ જ જણાવ્યા છે. મા. ગે. વા. ૧ ભાગ ૧ પા. ૧૫૫ મે ડા. ભગવાનલાલ ઇંદ્રજી પણ લખે છે કે પરસ્પર વિરાધવાળા અણુહિલવાડના ચાવડા વંશના ઇતિહાસ ૧૨ મી સદી પછીની સેાલંકી ઇતિહાસકારની દંતકથા ઉપરથી ઉપજાવેલે હાવાથી તે વખ્તના લેખા ન મળે ત્યાં સુધી ભરાંસાલાયક ગણાશે નહીં. ઇ. સ. ૯૧૪ પછી માલખેડના રાષ્ટ્રકૂટને અમલ ગુજરાત ઉપર ક્યાં સુધી કાયમ હતા તે નક્કી કરવા કાંઈ પણ સાધન નથી તેથી તે અનુમાન કરે છે કે ચાલુકય રાજા તૈલ અથવા તૈલપે તેના ઈ. સ. ૯૭૨ માં નાશ કર્યાં ત્યાં સુધી તેઓના અમલ ચાલુ હશે. આ ખામતમાં આ દાનપત્રા ઘણે અંશે અજવાળું પાડશે. આમાંના ચેાગરાજ અણહિલવાડ પાટણના ચાપોત્કટ અગર ચાવડા વંશના ( કેટલાક જૈન પ્રબંધની માન્યતા મુજબ ચાવડા વંશના વિ. સં. ૯૯૮ માં નહીં, પણ વિ. સં. ૧૦૧૭ માં અંત આવ્યે એમ માનીએ તેા) અગર દક્ષિણુ કાઠિ ચાવાડના ચાલુકય વંશના રાજા હતા.૪ યાગરાજ ઉપર ચડાઈ કરીને વળતાં સીયટ્ટે મહી નદીને કાંઠે ( સારનાલ પાસે ) મુકામ કર્યાં હતા તે ઉપરથી જણાય છે કે ચેાગરાજની રાજધાની મહી અને ખેટક મણ્ડલ જે તેના કખામાં હતાં તેની પશ્ચિમમાં હાવી જોઈએ. પાટણના ચાપેકટ દક્ષિણ કાઠિયાવાડના ચાલુક્યા કનેાજના પ્રતિહાર રાજાનું સર્વાંપૂરીપણું સ્વીકારતા હતા અને પ્રતિહારના દુશ્મન રાષ્ટ્રકૂટ સાથે સીયકને ઘાટો સંબંધ હતા તેથી યોગરાજ ઉપરની તેની ચડાઈને ખુલાસા થાય છે.
આ દાનપત્રાના સીયક તે વાપતિ મુંજના પિતા" સીયક બીને નિઃશંક માનવા ોઈએ. મુંજનાં ધરમપુરી તામ્રપત્રાપઇ. સ.૯૭૪ નાં એટલે કે ખરાખર ૨૫ વર્ષ પછીનાં છે. મેબલ ડફેર
૧ જુઓ એ. ઈ. વા, ૧૯ પા. ૧૭૮ નેટ ૨ જી એ, ઈ. વા, ૧૮ પા. ૭૨૧ ૩ મા. ગે.વા. ૧ ભાગ 2 જુએ. ૧૩૧ ૪ જુએ એ. ઇ. વા. ૯ પા. ૨ ૫ જુઓ ઈ. એ. વા. ૬ પા. ૪૮ ૬ ફોનેલાજી એક ઇંડીયા પા, ક્રૂર વળી જર્નલ ઓફ ઈંડીયન હીસ્ટરી વેા. ૪ પા. ૮૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com