SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ अवनिवर्मन् बोजानां ताम्रपत्रो २९ લગ્નમાં આપેલ હતી. આ અવનિર્મા' કદાચ આ દાનપત્રને અવનિવમાં હોય પણ તેના બાપ તથા દાદાનું નામ સધન્ડ અને સિંહવન હતાં જ્યારે આ અવનિવર્માના બાપ દાદાનાં નામ બલવર્મા અને અવનિવર્મા હતાં. બલવની સાલ તેના તામ્રપત્ર ઉપરથી ઈ. સ. ૮૯૩ મળે છે. તેથી અટકળ થઈ શકે કે તેને દાદા વાહકધવલ ૯ મી સદીની મધ્યમાં હવે જોઈએ અને તે કનેજના મહેન્દ્રપાલના પૂર્વજ ભાજદેવનો ખંડિયો હતો. ભેજ દેવની સાલ ૮૪૩ થી ૮૮૧ ઈ. સ. મળેલ છે. દક્ષિણના લેખના લીસ્ટમાં ને, ૭૭ માં આ ભેજ દેવને ગુજરાત રાષ્ટ્રકૂટ ધ્રુવરાજ બીજાએ હરાવ્યું હતું, એમ લખેલ છે. કર્ણાટના લશ્કરને હરાવ્યાનું જે આમાં લખેલ છે તે આ ઉપરથી રાષ્ટ્રસ્ટનું લશ્કર હશે એમ પુરવાર થાય છે. આમાંને ધર્મ તે પાલ રાજા ધર્મપાલ હોવો જોઈએ કારણકે તે કનાજના રાજા સાથે લડવાનું જાણવામાં છે. બલવર્માએ કઈ વિષઢને હરાવ્યાનું તેમ જ જજજપને મારી હણુ વંશમાંથી પૃથ્વીને બચાવી એમ લખેલ છે. વિષઢ કે, હવે તે કહી શકાતું નથી. હુણ રાજાઓ સાથેની લડાઈ ઘણું લેખમાં વર્ણવાઈ છે અને હુણની રાજપુત્રી આવલદેવીને કલચુરી કર્ણ ૧૧ મી સદીમાં પર હતે. પણ આ જજ૫નું નામ હણુ રાજા તરીકે પહેલું જ મળે છે અને તેને ૯ મી સદીના છેલા ભાગમાં મુકી શકાય. અવનિવમાં બીજાના શત્રુઓ યક્ષદાસ અને ધરણીવરાહ છે. આમાં પ્રથમ આપણને જાણીતો છે જ્યારે બીજો કાઠિયાવાડમાંના વર્ધમાન( વઢવાણ )માંથી આપેલા દાનનાં હડાળાનાં તામ્રપત્રોમાંને ચાપ વંશી મહાસામન્તાધિપતિ ધરણીવરાહ હવે જોઈએ. તેને રાજાધિરાજ મહીપાલદેવને ખંડિયે લખેલ છે અને આ મહીપાલદેવ કેણ તે સહેલાઈથી જાણી શકાય તેમ છે. નક્ષિસપુર બીજાં ગામડાંઓ તથા કણવીરિક નદી ઓળખી શકાયાં નથી. પણ એટલું તે ચક્કસ કે આ નક્ષિસ પુર ચોરાશી સૌરાષ્ટ્ર મંડલમાં હતું. સૌરાષ્ટ કાઠિયાવાડની દક્ષિણમાં છે. અને અલવર્મા તથા અવનિવર્મા અને કનજના મહેદ્રાયુધદેવ અથવા મહેન્દ્રપાલદેવના ખંડિયા હતા, તેથી ઈ. સ. ની ૯ મી સદીના અંત સુધી કનાજનું રાજ્ય દક્ષિણ કાઠિયાવાડ સુધી વિસ્તાર પામેલું હતું, એમ કહી શકાય. વળી હડાળાનાં તામ્રપત્રોમાંના રાજાધિરાજ મહીપાલદેવ તે કનેજ મહેન્દ્રપાલદેવની પછી ગાદીએ આવેલે જ હોવા જોઈએ, એમ પણ પુરવાર થઈ શકે છે. તે મહીપાલદેવ જુનાગઢને ચૂડાસમે રાજા હોઈ શકે નહીં. બલવમોનાં તામ્રપત્રોમાં મહેન્દ્રપાલને મહેન્દ્રાયુધ લખેલે છે. આ નામ ઉપરથી ઇન્દ્રાયુધ અને ચકાયુધ નામો યાદ આવે છે. ઈન્દ્રાયુધ હરિવંશપુરાણના આધારે ઉત્તરમાં શક સં. ૭૦૫= ૭૮૩-૮૪ ઈ. સમાં રાજ કરતા હતા. બીજા ચકાયુધને ઈદ્રરાજને હરાવીને પાલ ધમપાલે કેનેજનું રાજ્ય આવ્યું હતું. તેને કનાજના ભાજદેવના દાદા નાગભટે હરાવ્યું હતું. બલવર્માનાં તામ્રપત્રમાં વલભી સંવત લખેલ છે જ્યારે આમાં વિક્રમ સંવત લખેલ છે. મોરબીના સં. ૧૮૫ ના તામ્રપત્રમાં ગુપ્ત સંવત એમ લખેલ છે જ્યારે વેરાવળના ભાવ બહસ્પતિના દેવળના લેખમાં વલભી સંવત ૮૫૦ આપેલ છે પણ આ બલવમના લેખમાં વલભી સંવત સહથી પહેલી વાર જોવામાં આવે છે. વલભી તામ્રપત્રોમાં માત્ર સંવત એટલા જ શબ્દો ઉપરાએલા છે. એ જરા નવાઈ જેવું છે કે કાઠિયાવાડમાં તે સમયે બધા જુદા જુદા સેવતા લેખામો વપરાતા હતા. ૧ કલચુરી યુવરાજ ૧ લાની દીકરી કુન્દ દેવીને રાણાટ અમેઘવર્ષ ત્રીજો પર હતા. તેની ચાલ ૯૩૭ અને ઈ. સની છે. ૨ પાલ દેવપાલે હણની બડાઈ ભાંગી ( એ. ઈ. વો. ૨ પા. ૧૬૩ શ્લો. ૧૩) રાષ્ટ્રકૂટ કરાજ બીનનાં ઇ. સ. ૯૭૨ ના તામ્રપત્રમાં લખેલ છે કે હુણ રાજ સાથે આ રાજ લડાઈ લડશે. ઈ. એ. જે. ૧૨ પા. ૨૬૫ ૫, ૩૨ ૫રમાર ઉ૫લ (મુંજરાજે) હણની જીંદગી લીધી છે. એ. જે. ૧૬ પા. ૨૩ ૫, ૪તેના નાનાભાઈ સિધુરાજે હુણરાજાઓને હરાવ્યા. એ, ઈ . ૧ ૨૭૫ . ૧૬ ઇત્યાદિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy