________________
सेनापति शान्तिलनुं दानपत्र
લેખકના નામ પાછળ સ્વામિન શબ્દ લગાડવામાં આવે છે. ૧૩ મી સદી પછીના લેખકોના નામ સાથે તે જોવામાં આવતો નથી અને તેને બદલે ભદ્દો, આચાર્યો યવને દીક્ષિતે અને યાજ્ઞિકો જોવામાં આવે છે, સ્વામિન્ શબ્દ મીમાંસકો તેમ જ કર્મકાંડીઓ સાથે લગાડવામાં આવતો અને તેના નીચેના દાખલા આપેલ છે ?
શબરી સ્વામિન-જૈમિનિના મીમાંસા સૂત્રના ભાષ્યને કર્તા અગ્નિસ્વામિન-લાટયાયનના શ્રૌત્રસૂત્રને ટીકાકાર ભવસ્વામિન-બૌદ્ધાયનના ભાષ્યને કેશવસ્વામિન-બોદ્ધાયન પ્રવેગ શાસ્ત્રની પ્રસ્તાવના કર્તા દેવસ્વામિન-ત્રિકાંડમંડનમાં વર્ણવેલ અને આશ્વલાયના સંક્ષિપ્ત ભાષ્યના કર્તા.
ધૂર્ત સ્વામિન કપર્દિસ્વામિન વિગેરે. કુમારિલ સ્વામિન અને ભટ્ટ બને છે. સ્વામિન શબ્દ શરૂવાતના ચાલુક્ય લેખમાં અને સાતમી સદી સુધીના એક વલભી લેખમાં પણ વપરાયેલ છે. વિક્રમાદિત્ય ૧ લો જેણે ઈ. સ. ૬૮૦ પહેલાં રાજ્ય કર્યું હતું તેના એક સાલ વગરના લેખમાં દાન લેનારનાં નામ નદિસ્વામિન, હસ્વામિન અને ભલસ્વામિન આપેલાં છે. ઈ. સ. ૭૦૦ ના બીજ દાનપત્રમાં વાસ્વામિન દીક્ષિતને પૌત્ર જન સ્વામિનનો દીકરો દાસ સ્વામિન આપેલ છે. ઈ. સ. ૭૦૫ ના બીજા લેખમાં દેવસ્વામિન, કર્કસ્વામિન, યજ્ઞસ્વામિન, રૂદ્રસ્વામિન વિગેરેનાં નામ આપેલ છે. વિઠ્ઠભી દાનપત્ર સં. ૩૨૬ (ઈ. સ. ૬૪૫)માં મંકસ્વામિનનું નામ આવે છે. ડો. ભાંડારકર અગ્નિસ્વામિન, દેવસ્વામિન્, અને ભવસ્વામિન ને સાતમી સદીમાં મૂકે છે
જ્યારે શબરી સ્વામિનને બે ત્રણ સદી પહેલાં મૂકે છે. આ લેખમાં પણ ભજિકઃ સ્વામિનનું નામ છે અને ડે. ભાંડારકરના મત પ્રમાણે તેને સાતમી સદીમાં મૂક જોઈએ.
ભગલિક નામે જે લેખમાં આવે છે તે સંબંધમાં એમ ધ્યાનમાં લઈ શકાય કે નિરમુનિ ૫દ્રકને જ્યાંથી લેખને તારીખ અપાઈ છે તેને હાલનાં ગુજરાતીમાં “નાગરવાડા ” અથવા એવા કાઈ બીજો અર્થ થઈ શકે, અને દેહઝાદા એક ગાયકવાડી વિલેજીઝમાં ઉભેઈથી ૬ કેસ કર નાગરવાડાને હલ્લેખ છે. વળી દાન લેનારનું અસલ વતન પાશાહિદને ડભેઈથી ૧૪ કેસ પર આવેલા સણિઆદરી સાથે ઓળખી શકાય. તાંદુલપદ્રક દેખીતી રીતે ડાઈથી ૧૪ કેસ પર આવેલું તાન્દલજા છેઅને શ્રીપણુકા હાઈથી ૫ કેસ દૂર હાલનું ઉજજડ ગામ પનીઉ છે. વડોદરા રાજ્યના મલકના નકશામાં તાંદલા અને સઆિદરી તદન પાસે પાસે જ બતાવેલાં છે.
૨ ઇ. એ. વ. ૭ પા. ૧૨૮, ૧૩૬,
૩ ઈ, એ. જે. ૧ પા. ૧૬ ..
૧ ઈ. એ. વ. ૬ પા. ૭૭૧
લેખ ૩૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com