________________
નં૦ ૨૩૨
સંખેડામાંથી ઉપલબ્ધ નિરિહુલકના સેનાપતિ શાન્તિલ્લનું દાનપત્ર
ઇ. સ. ની. ૭ મી શતાબ્દી
આ પતરાનું માપ ૮}×૩?'' છે, અને તેમાં પહેલાંનાં ચાલુકય દાનપત્રોના અક્ષરોને તેમ જ ડો. ફ્લીટે પ્રસિદ્ધ કરેલા મહાકૂટરભના લેખના અક્ષરોને (ઇ. એ. વા. ૧૯ પા. ૭) તદ્દન મળતા અક્ષરાવાળી ૧૨ પક્તિએ લખેલી છે. મથાળેથી પતરાને જરા ઇજા થઈ છે તેમ જ નીચેની બન્ને બાજુએ પણ ઘેાડું નુકશાન થયું છે. નીચેની બાજીપરનાં બે કાણાં પરથી કડીઆની અસલ જગા જણાઈ આવે છે. દાનપત્રની ભાષા ઘેાડી અશુદ્ધ સંસ્કૃત છે.
દાનપત્રને વિષય નીચે પ્રમાણે છે. નિરિહુલકના સેનાપતિ શાન્તિલ નિર્ગુન્ડી પત્રકના વિજયસ્થાનમાંથી વાજસનેયી શાખાના અનુયાયી અને કૌત્સ ગેાત્રના પાશાણિહુંદના રહીશ ભજીક અનન્તસ્વામિને એક ચાખા પિટકના વાવેતર ચાગ્ય ક્ષેત્ર જે તાન્દ્ગલપદ્મક વિષયમાં આવેલું પણ્ડકાની પશ્ચિમ સીમામાં આવેલું હતું તે દાનમાં આપે છે. દાનના હેતુ હમ્મેશ મુજખના પંચમહાયજ્ઞાના ખર્ચની સગવડ માટેના છે.
લેખમાં જે નામે આપવામાં આવેલ છે. તેમાંથી શાન્તિશ્ર્વના દરજો તા સ્પષ્ટ છે. તેને શેઢ નિરિઝુલ્લક ભીલને મુખી હાવા જોઇએ. કારણકે તેના બિરૂદ મહાપક્ષ્પતિના અર્થ જંગલી જાતના થાણાના મુખી એવા થઈ શકે. તેનું નામ દેશી શબ્દ છે તે પણ ઉપરની કલ્પનાને સમર્થન કરે છે. શંકરગણુના પાદાનુષ્યાતના અર્થ આંહી તેના ખંડિયા અથવા નોકર એમ કરવા ોઇએ. તે અર્થમાં તે ઘણી વાર વપરાય છે. શંકરગણુ અને કૃષ્ણરાજના વંશ સંબંધી માત્ર અટકળ જ થઈ શકે તેમ છે. ડૉ. ખુન્નુર સુચવે છે કે જો શંકરગણને શંકરણ વાંચીએ તે તે બન્ને રાજા હૈહય અગર ચેદીના કલચુરી હૈાવા જોઇએ, મને આ સૂચના ઠીક લાગે છે. કારણ કે ગુર્જરાએ કલચુરી સંવતના ઉપયાગ કરેલ છે તેથી એમ માની શકાય કે તેના અમલ ગુજરાતમાં હાવા જોઈએ, વળી ચાલુક્ય લેખેામાં શંકરગણના પુત્ર લચુરી રાજા બુદ્ધરાજનું વર્ણન છે, અને તેની પાસેથી મંગલીશે પૈસે મેળવ્યેા હતા. ચાલુકય લેખા માંહેનેા શંકરગણુ તે જ આપણા લેખના શંકરગણુ છે એમ સંભવિત છે. કારણ કે આ લેખની લિપિ શરૂવાતના ચાલુકય લેખાની લિપિ સાથે તેમ જ ઘેાડે દરરે દદ્દનાં ખેડાનાં તામ્રપત્રાની લિપિ સાથે પણ મળતી આવે છે. લેખ મંગલીશના રાજ્ય સમયના એટલે કે સી. ક્લી≥ ખતાવ્યું છે તે મુજબ શક સંવત ૧૧૯ અને ૫૩૧ (ઈ. સ. ૫૯૭-૯૮ થી ૬૧૦-૧૧) વચ્ચેના સમયના હાવા જોઇએ. આ અનુમાનને ટેકે। આપનારી ખીજી એક હકીકત પણ છે.
પ્રાસર આર. જી. ભાંડારકર પાતાના મુંબઈ ઇલાકામાંનાં અપ્રસિદ્ધ પુસ્તકાની શેાધના ’ ઈ. સ. ૧૮૮૩-૮૪ ના રીપોર્ટમાં પાને ૩૧-૩ર મે લખે છે કે કર્મકાંડ ઉપરના બધા પ્રસિદ્ધ
એ. ઈ. વેશ. ૨ પા. ૨૧ એચ. એચ. ધ્રુવ. ૧ ડો. ખાટલી ગ્યુના સંક્ષિપ્ત સસ્કૃત પ્રશમાં જીએ સંસ્કૃત ઈંગ્રેજી કારામાં આ શબ્દને અર્થે મેટા ઠાર એગ્ન સ'ખેડા આસપાસના મુલક ૧૬ ( ગુજરાતી પાલ) કહેવાય છે ૨ જીએ દાખલા તરીકે કા ઈ, ઈ. વા. ૭ પા. ૧૦
શબ્દ જ મી. વી. એસ. આપ્ટેએ પાતાના કર્યા છે. સ્થાનિક તપાસ કરતાં જણાયું છે કે
અને ૧૭ નાટ ૨, ૩ ૪. એ. વેા. ૧૯ પા. ૧૬,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.unaragyanbhandar.com