________________
નં૦ ૧૨૧
ગાવિંદ ૩ જાનાં વણી(દિન્ડારી તાલુકામાં)નાં તામ્રપા
શ. સં. ૭૩૦ વૈ. સુ. ૧૫
આ તામ્રપત્રા જ. રા. એ. સા. ( એ. સી. ) વા. ૫ પા. કર્યાં છે. રા. એ. સા. ની મુંબઈ શાખામાં અસલ તામ્રપત્રેા પ્રસિદ્ધ કરૂં છઉં.
પતરાં ત્રણ છે અને ૧૦ ૐ” લાંમાં અને છટ્ટ' પહેાળાં છે. વચમાંથી તેનાથી જરા એછાં પહેાળાં છે. કાર જરા જાડી રાખેલી છે અને પતરાં સુરક્ષિત છે. ખીજા પતરાની બીજી બાજુએ મધ્ય ભાગમાં લેખ જરા ઘસાએલ છે, અંગ્રેજી પુસ્તકનાં પાનાંની માફક ફેરવીને વાંચી શકાય એવી રીતે પતરાં કાતરેલાં છે. કડીÇ“ ઇંચ જાડી ૪}” વ્યાસવાળી છે. તેના પરની સીલ ગેાળ છે અને તેના વ્યાસ ર} ઈંચ છે. ઇન્તિદુગ અને ગાવિન્દ્વ ત્રીજાનાં ખીજાં પતરાંમાં હાય છે તેવી જ બેઠેલી શિવની મૂર્તિ સીલમાં કાતરેલી છે. ભાષા સંસ્કૃત જ છે.
૩૪૩ મે મી. વેષને પ્રસિદ્ધ છે, તેના ઉપરથી હું ફરી
આ પતરાંમાંના ૧૭ લેાકેા રાધનપુરનાં પતરાંમાં પણ છે. ઉપરાંત આમાંના છઠ્ઠા અને સાતમા બ્લેકની વચમાં રાધનપુરનામાં એક શ્લેાક વધુ છે. તે વસ્ત્રાભાવોનથી શરૂ થાય છે. અને તેમાં એક તરફ પેાતાનું લશ્કર અને બીજી ખાજુ સમુદ્ર વચ્ચે પલ્લવાને ધાર અગર પ્રવે ઘેરી લીધાનું અને તેના હાથીએ પડાવી લીધાનું વર્ણન છે. આમાંના અગીયારમે બ્લેક પાંચ પાદવાળા હાઈ ને તેના તરજુમા બરાબર થઈ શકતા નથી. તે રાધણુપુરનામાં ચાર ચાર પાદના એ લેાકમાં આપેલ છે. આમાંના ૧૨ મા અને ૧૩ મા શ્લેાકની વચમાં રાધનપુરનામાં એક વધુ લેાક છે. તે સંધાવા,શિલીમુવાનૂ થી શરૂ થાય છે અને તેમાં ગાવિંદ ૩ જા પાસેથી ગુર રાજા નાશી ગયાનું વર્ણન છે. આમાંના ૧૬ મા અને ૧૭ મા લેાકની વચમાં રાધનપુરનામાં છેલાહથી શરૂ થતા એક વધુ àાક છે. તેમાં ગાવિંદે મેકલેલા તે અરધો સંદેશ આપ્ય ત્યાં તે કેંગીના રાજા આવ્યેા અને ગેર્વેદ ૩ જાને માટે તેના નાકરની માફક વાઁ અને લાની દીવાલ મંધાવી દીધી.
ગુર્જર રાજા અને લૅંગીપતિ એટલે કે પૂર્વના ચાલુકય રાજા વિજયાદિત ઉર્ફે નરેન્દ્રમુગ રાજનું વર્ણન આમાં નથી, તેથી એમ અનુમાન થાય છે કે આ બે દાનપત્રાની તિથિઓની વચમાં ગાવિંદ ૩ જામે તેઓને ત્યિા હશે.
આ દાન રાજધાની મયૂર ખડીમાંથી આપવામાં આવેલ છે. વણીની ઉત્તરમાંના મેરખણ્ડના ડુંગરી સ્પ્લેિ તે મયૂરખડી હશે, એમ ડા. ખુલર માને છે.
દાનની સાલ શ. સ. ૭૩૦ (ઈ. સ. ૮૦૬–૭) છે અને વ્યય સંવત્સર આપેલ છે.
નાશિક દેશના વટનગર વિષયમાંનું અમ્બક ગ્રામ દાનમાં આપેલું છે. અમ્બક ગ્રામ તે વણીની દક્ષિણમાંનું હાલનું અચ્છે છે અને લેખમાંનું પુલિન્દા ઉપરનું વારિખેડ તે. ઉનન્દા ઉપરનું હાલનું વરખેડ ધાર્યું છે. બીજાં સ્થળેા એળખાયાં નથી. વટનગર તે કદાચ હાલનું ત્રણી હાય.
૧ ૪. એ. વા, ૧૧ પા. ૧૫૬ ડૉ. જે. એક્ ટ્વીટ છે. ૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com