________________
गुजरातना ऐतिहासिक लेख
સારાંશ ૧ પ્રસ્તાવના–અ) વંશાવલી, જયસિંહનું વર્ણન વિક્રમ સંવત ૧૨૬૭ ના નં. ૩ પ્રમાણે
છે તે સિવાય, વિક્રમ સંવત ૧૨૮૩ ના - ૫ પ્રમાણે જ છે. (બ) અણહિલપાટકને ભીમદેવ ૨ વાધેપથકના રાજપુરુષ અને નિવાસીઓને વિકમ
સંવત ૧૨૮૭, આષાઢ સુદિ ૮ શુક્રવારે નીચેનું દાન જાહેર કરે છે. ૨ દાન–દેવાઉ(?)' ગામ તેની સીમા – (અ) પૂર્વમાં હાંસલપૂર ગામ (બ) દક્ષિણમાં કથડી અને હાનીયાની ગામો (ક) પશ્ચિમે મેહુરા ગામ (૩) ઉત્તરે સૂરયજ અને સાપાવાડા ગામે. (૨) અને ભૂમિમાં અને પૈસામાં જુદા જુદા કરો (વિવિધ વેરા). ૩ દાનપાત્ર–સોલંકી રાણું આના ઠા(કુર) લૂણપસાકે સલખણુપુરમાં બાંધેલાં આનલે
શ્વર અને સલખણેશ્વરના મંદિર, મદિરનાં પૂજાખર્ચ અને બ્રહ્માજનાથે ટ્રસ્ટી મંડલી
માં મૂલેશ્વરદેવના મઠને સ્થાન પતિ. ૪ રાજપુરુષ–લેખક અને દતક નં. ૫ મામાં હતા તે જ છે. ૫ અનુલેખ–(તા. ક.) અનુલેખ ઘણે ઘસાઈ ગયા છે. પણ તે સલખણપુરના વાણીઆએ આપવાના કરને લગતું વધારેનાં શાસનના ભાગવાળું છે. હું દિલગીર છું કે તેમાં જે પ્રાચીન ગુજરાતીના શબ્દો આવે છે તે સર્વને અર્થ કરવાનાં સાધન મારી પાસે નથી.
૨ કૉર્ટર માસ્ટર જનરલના નશામાંથી આ ગામ મળી શકતું નથી. વિરમગામ તાલુકાના વાયવ્ય માં હાંસાપુર નામનું એક ગામ છે. ઉત્તરે દાનપત્રનું નામ સૂરજ, સૂરજ ગામ છે. નિરૂત્યમાં પંચર ગામ અને મળે છે. જેને ફીચડી સાથે સરખાવું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com