________________
भीमदेव २ जानो जामनगरताब भराणानां शिलालेख
१११
अक्षरान्तर १ श्रीविक्रमात् संवत् १२(७)५ वर्षे भाद्रपदशुदि... ... अद्येह श्रीमदणहि२ लपाटकाधिष्टितसमस्तराजावलीसमलंकृतमहारा३ जाधिराजश्रीमद्भीमद(दे )वकल्याणविजयराज्ये श्रीसौ ४ .... देशाभियुक्तमहंश्री.... लवः श्रीसाम्वंतसी(सिं )ह ५ कस्यादेशेन च विनियुक्तमहं ( महान् ) श्रीअरिसी( सिं )हठ. श्रीज ६ यसीहाभ्यां श्रीमातरादेवीवापिकायाः पत्रशासनं का ७ रितं ॥ तथा स्थानीयेपि पूजार्थ भद्राणकमंडपिकायां ८ ... ... हि ... ... देवप्रति ... ... श्रीपि
ભાષાંતર વિક્રમ સંવત ૧૨૭૫ ભાદરવા શુદિ ... ... આજે, શ્રીમદ્દ અણહિલપાટકનિવાસી સમસ્ત રાજાવલીથી મંડિત દરબારવાળા મહારાજાધિરાજ શ્રીમાન ભીમદેવના કલ્યાણવંત અને વિજયી રાજ્યમાં શ્રીસોરઠ દેશમાં કારભાર માટે નિમેલા શ્રીસામંતસિંહ દેવની આજ્ઞાથી મહાન શ્રીઅરિસિંહ અને ઠકર જયસિંહથી શ્રીમતરાદેવી વાપીના સંબંધમાં આ લેખ કેતરાય છે તેને હેતુ નીચે મુજબને છે કે આ સ્થાનના પૂજાના ખર્ચ માટે ભરાણાની માંડવીની આવકમાંથી... .. ... ... ... ... ... ... ... ...
+Orton++Orcort
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com