________________
भीमदेव २ जानो अबुनो लेख (૧૩) જ્યાં સુધી અણદ નાગ શ્રમ વિના નદિવર્ધનને પિતાની પીઠ પર ધારે ત્યાં સુધી આ કીર્તન જગમાં રહેશે.
(૧૪) વિખ્યાત લમીધરથી આ રચાએલી પ્રશસ્તિ, જ્યાં સુધી ઈશમાંથી પ્રકટ થતી ગંગાનાં સર્વોત્તમ જળનું વહન ભૂમિ કરે, જ્યાં સુધી વિષ્ણુ કુર્મના રૂપમાં પૃથ્વીનું ધારણ કરે, જ્યાં સુધી ચંદ્રસૂરજનું અસ્તિત્વ રહે અને જ્યાં સુધી આદિ કવિવરની વાણી અને વ્યાસની વાણી રહે ત્યાંસુધી ટકી રહે.
સંવત ૧ર૬પ, વૈશાખ સુદ ૧૫ ને મંગળવારે, ચૌલુકય વંશના ઉદ્ધારક પરમભટ્ટારક, મહારાજાધિરાજ શ્રીભીમદેવના વિજયીરાજ્યમાં જ્યારે મહું ઠાભૂ(?) શ્રીશ્રીકરણદિ સમરતમુદ્રા અને પંચકુલનું કાર્ય કરે છે, જ્યારે ચદ્રાવતીને નાથ માંડલિકને સ્વામી શ્રી ધારાવર્ષદેવ પૃથ્વીની રક્ષા કરે છે, જ્યારે શ્રીઠુંપ્રહાલનદેવ-સર્વકલા અને શાસ્ત્રોમાં નિપુણ ને અતિ પૂજનીય કુમાર-યુવરાજ હતા તે સમયે કેદારરાશિએ આ કીર્તનની રચના કરી. ( કોતરણું) સુત્ર પાલકણ કડીઓથી.
* વાલમીકિની રામાયણ 6 ધારાવર્ષને હાને બાતા પ્રહાદનદેવ કવિ હતું અને તેણે સંસ્કૃત નાટકે લખ્યાં હતાં. જુલે . એન સર્ચ ફોર સંસ્કૃત મેન્યુ. મુબઈ. ૧૮૭–૭૩ ૫.૪ : :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com