________________
નં૦ ૧૪૯
1
ગિરનારના લેખા, નં. ૧૬
વિ. સ. ૧૨૧૫ ચૈત્ર. સુ. ૮
(નેમિનાથના મંદિરના ઉત્તર દરવાજા તરફ ઘડી ધડુકાના મંદિરમાં જવાના નાના દરવાજાની પાસેના ઓરડામાં પશ્ચિમ ભીંત ઉપર દક્ષિણ તરફ્ ).
अक्षरान्तर
१ संवत १२१५ वर्षे चैत्रशुदि८ वावद्येह श्रीमदुष्जयंततीर्थे जगतीसमस्तदेवकुलिकास्त्रस्कछाजाकुवालिसंवि
२ रणसंघविठ. सालवाहणप्रतिपत्या सू० जसहडउ ० साबदवेन પતિપૂળ હત્તા II તથા ૪. મરથજીત ૪. પંડિ[a] સાહિ
३ वाहणेन नागज रिसिरायापरितः कारित [ भाग ] चत्वारि बिंबीकृत ४ कुंडकर्मीतर तदधिष्ठात्री श्री अंबिकादेवीप्रतिमा देवकुलिका च निष्पादिता ॥
"
ભાષાન્તર
સ્વસ્તિ શ્રી સંવત ૧૨૧૫, ચૈત્ર શુદ્ધિ ૮ રવિવારે, ”
"
“ માજે અહીં શ્રીમદ્ ઉજયન્ત તીર્થસ્થાને સંઘવી ઠાકુર સાલિવાહનની અનુમતિથી શિલ્પિ જસદ અને સાવદેવે સમસ્ત જૈન દેવની પ્રતિમા પરિપૂર્ણ કરી છે. તથા ભયના પુત્ર પંડિત સાલિવાહને ‘ નાગિિસરા ’ અથવા હાથીકુંડ દિવાલથી ઘેરી લીધેલ છે. જેમાં ચાય પ્રતિમા મૂકી છે. ઉપરના કહેલા કુશ્ત પછી તેના પર શ્રીઅંબિકા દેવીની પ્રતિમા અને મૂર્તિઓનું મંડળ ઉલાં કર્યો છે.
૧ રી. ટી. એ. મા. પા. ૩૫૬. છે. પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com