SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ कर्ण १ लातुं सुनकनुं दामपत्र पतरूं बीजें १३ दिशि भट्टारिकाक्षेत्रं । तथा ब्राह्मणरुद्र । नेहा । लग१४ लाक्षेत्रं च । दक्षिणस्यां महिषरामक्षेत्रं । पश्चिमायां संडेरणा१५ मसीमा । उत्तरस्यामेव संडेरग्रामसीमा ॥ इति चतुरापाटो१६ पलक्षितां भूमिमेनामवगम्य तनिवासिजनपदैर्यथादी१७ यमानभागभोगकरहिरण्यादि सर्वमाज्ञाश्रवणविषयै१८ भूत्वा ऽस्यै वाप्यै समुपनेतव्यं सामान्यं चैतत्पुण्यफलं मत्वा १९ परिपंथना केनापि न कार्या । उक्तं च भगवता व्यासेन । षष्टि. २० वर्षसेहस्राणि स्थगर्गे तिष्ठति भूमिदः । आच्छेप्तौ चानुमंता च २१ तान्येव नैरकं यसेत् ॥ लिखितमिदं शासनं कायस्थवटेश्व२२ रसुत आक्षपटलिककेक्ककेन । दूतको ऽत्र महासांषिवि. २३ ग्रहिकश्रीचाहिल इति [॥] श्रीकर्णदेवस्य ।। ભાષાન્તર છે. વિ. સં. ૧૧૪૮ વૈશાખ શુદિ ૧૫ સોમવારે, આજે, અહીં વિખ્યાત અણહિલપાટકમાં શ્રી રોલેકયમલ ઉર્ફે શ્રી કર્ણદેવ મહારાજાધિરાજ જે સમસ્ત રાજાવલીથી વિરાજિત તે પિતાના ઉપભોગનાં શ્રીમદ્ આનદપુર વિષયમાં આવેલાં ૧૨૬ ગામ સાથેના સંબંધવાળા રામસ્વ રાજપુરૂષને અને આ વિષયમાં વસતા બ્રાહ્મણદિ સર્વ જનેને જાહેર કરે છે– તમને જાહેર થાઓ કે, આજે ચંદ્રગ્રહણ સમયે જગતના સ્વામિ, ભવાનીના પતિ શિવને પૂજા કરીને જગતની અસારતા વિચારીને અને આ લોકમાં તેમ જ પરલોકમાં દાનનાં ફળમાં માનીને, અમે અમારા માતપિતા અને અમારા પુણ્યયશની વૃદ્ધિ અર્થે, શાસનથી, પાણીના અદ્ધિ સહિત, રસેવિક (?) ઠકકુર મહાદેવે સૂનક ગામમાં બંધાવેલાં સરોવરને લધુ-ડાલી ગામમાં કુટુંબિન જસપાલ (યશ પાલ) લાલા, અને બકુલ સ્વામિની માલકીનાં અને તેમનાં નામ ધારી ૧૨ પાઈલાં (અથવા ૪૮ સેર)(બીજ તરીકે)લેતી ૪ હલ એટલે (શબ્દમાં) ચાર હલવાહ ભુમિ આપી છે. આ ભૂમિની પૂર્વે ભટ્ટારિકાનું ક્ષેત્ર અને રૂદ્ર, નેહા અને લાલા કિનાં ક્ષેત્ર છે. દક્ષિણેમહિષરામનું ક્ષેત્ર; પશ્ચિમે-સડેર ગામની સીમા, ઉત્તરે તે જ પ્રમાણે સરડેર ગામની સીમા. આ પ્રમાણેની ચાર સીમાવાળી ભૂમિ જાણીને અને આ શાસન સાંભળીને તેનાં પાલન અર્થે આ ભૂમિમાં વરસતા જનો તે સરોવર અર્થે, અત્યાર સુધી લેવાય છે તે પ્રમાણેના સર્વ ભાગ (હિસ્સા), ઉપભેગ, કરે, સુવર્ણ વગેરે આપશે. અને ધર્મ દાનનું ફળ સર્વને સામાન્ય છે તે ધ્યાનમાં રાખીને તેના માલીકને કોઈ પ્રતિબંધ કરશે નહીં. અને ભગવાન વ્યાસે કહ્યું છે કે –ભૂમિ દેનાર વર્ગમાં ૬૦ હજાર વર્ષ વસે છે. તે હરી લેનાર અને તેના હરણમાં અનુમતિ આપનાર તેટલાજ સમય નરકમાં વસે છે. આ શાસન કાયસ્થ વટેશ્વરના પુત્ર આક્ષપટલિક કેકકથી લખાયું છે. આ દાન પત્રને દતક મહાસાંધિવિગ્રહિક શ્રી ચાહિલ છે. શ્રીકર્ણદેવના સવહસ્ત. ૧ વાંચે કથ્રિ વર્ષ#ામિ ૨ વાંચે બાફેલા અથવા માછેત્તા ૩ વાંચે ન. - : :૪ પધાં ૨૨ વતિ શબ્દોની સમજુતી માટે હું ડે. ખુલહરને આભારી છું. ઠે. ખેહર આના ઉપર ચર્ચા કરતાં કહ્યું છે કે આ શબ્દને અનુવાદ માત્ર પ્રયોગાર્યું છે. “પા' ગુજરાતી શબ્દ પાઈનું બહુવચન છે જે હાલની ‘૫.યલી’ શબ્દને મળસે હું ગણું છું. ‘પાયલો' નું માપ શેર (૪૮ પ. ) થાય છે. છે. ૬૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy