________________
गुजरातमा ऐतिहासिक
ભાષાન્તર છે! વસ્તિ ! નાન્દીપુરી( શહેર)માંથી –
( પતિ ૧ ) વિવિધ વિમલ ગુણસંપથી સકલ દિશાઓનાં મુખ, રત્નથી સાગર મંડિત કરે છે તેમ મંડિત કરનાર, સાગર તેના આશ્રયમાં આવેલા હોવાથી હજુ પણ પાંખ (પક્ષ) ધારણ કરતા પર્વતની રક્ષા કરે છે તેમ તેના આશ્રયી સમસ્ત મહાન નૃપને રાનાર, સાગરની માફક અવધિ ન ઉલ્લંઘનાર, સ્થિરતાવાળે, ગંભીર, લાવણ્યમય અને મહા સત્વતાને લઈને ગહન માટે (સાગર મહાસ-પ્રાણીઓ–ને લઈને ગહન માટે કઠિણ છે તેમ) કઠિણ તેવા ગુર્જર નૃપતિઓના મહેદધિ જેવા વંશમાં, શ્રીકૃષ્ણના હૃદય ઉપર રહેલી શ્રી લકમી) સાથે જન્મેલા કૌસ્તુભમણિ માફક વિમલ યશનાં કિરણથી કલિયુગનાં તિમિર દૂર કરનાર, સત્પક્ષથી વૈનતેયની માફક શત્રુ નાગકુલની સંતતિ જડમૂળથી ઉખેડી નાંખનાર દિનકરના કમળ જેવા ચરણને પ્રણામ કરીને જન્મથી જ સર્વ પાપ કર કરનાર સામત શ્રી દ૯ હતા- અચલ સગુણેના સમૂહથી આભૂષિત હાઈ કેશવાળીથી વિરાજિત સિંહ જેવા શરીરવાળે, શત્રુના સંહાર કરેલા ગજેના કક્ષમાંથી ઝરતા મુક્તાફલ જેવા વિમલા યશવાળ, પર્વત પર જુવાન સિહ પિતાનો પ્રભાવ જાળવે છે તેમ તેના રૂપને અનુકૂળ અન્ય નૃપે તરફ પ્રતાપ જાળવીને તે શંકારહિત ઉો રહ્યો છે. પ્રતિદિન અને અન્ય સ્પર્ધાથી કલાસમૂહ આદિ ગુણે, તેના વિકમથી પ્રેરિત મદ વિલાસવાળી ગતિવાળી શત્રુની ગજઘટા અને (તેમની) અમદાએ તે અતિમલિન કલિયુગરૂપી તિમિરના ચંદ્ર સરખાની પાસે ગયાં. જે ઉત્તમ ગજના ચાલુ રહેતા મદ જેવા દાનપ્રવાહથી ભ્રમરનાં (અરજદારોનાં ) જુથને આનદ આપતે, જે પિતાના ઉજજવળ યશથી તેના આશ્રિત ન હતા તેમને પણ નમાવતે, જે નિત્ય અખલિત ડગ ભરતે, જેની શોભા અને ગૌરવ તેના ઉત્તમ વંશથી જળવાતાં, જેનાં રૂવા તેના હરતપ્રહારથી શa jપાના સંહારથી ઉત્પન્ન થએલા આનથી ઉભાં થતાં, જેના કંઠ (અવાજ) રેવા નદીના ધંધનાં પડતાં પાણીના અવાજ જે મધુર છે, તેના ઉપગ માટે, ઉત પાધર પર સૌંદર્ય ધારણ કરતી લગ્નસુખ દેનાર પત્ની જેવી વિંધ્યાદિની નીચે આસપાસની ભૂમિ હતી. મ્યત્વ, વિમલતા, શોભા અને કલામાં શશી સમાન, પણ કલંકમાં શશી સમાન ન હતું, શ્રીનું નિવાસસ્થાન બની, શોભાના મહાયશથી કુલકંટક દૂર કરનાર કમલ આકાર સમાન, પણ પંકજ કટવ)માં જન્મથી કમલની સમાનતા વગરને હતે સિંહ સમાન બલ,
સાવ અને વિમમાં, પણ કરતામાં નહીં હતો, સાગર સમાન લાવણ્ય, સ્થિરતા. ગાંભીર્ય. બૈર્ય અને પાલન શક્તિમાં પણ સર્પ જેવા દુષ્ટના આશ્રય સ્થાનમાં સમાન ન હતું; હિમાચલ સમો ઉજાત કટક(મહટાં શહેરે)થી અને વિદ્વાનના આવાસસ્થાનથી, પણ હિમાચલની આસપાસના પહાડી પ્રદેશ જેવા પડતી પામેલા દ્ધાઓથી આવૃત નહીં હોવાથી તેમાં હિમાચલ સમાન તે ન હતે. શેષનાગનાં ગુંચળાં માફક વિમલ કિરણવાળા અનેક (સેંકડે) મણિથી સ્પષ્ટ થતા ગેરવવાળી તેની શ્રી (લકિમી ) સકલ જગતને સામાન્ય હતી. તેના કુલને મહિમા તેના શીલથી, તેનું પ્રભુત્વ (તેની) આજ્ઞાથી તેનાં શ(નું જ્ઞાન ) (તેના) શત્રુ નમાવીને, તેને કેપ (તેના) નિગ્રહથી, તેને પ્રસાદ (તેના ) દાનથી, તેની ધાર્મિકતા (તેની) દેવ, દ્વિજ અને ગુરૂ જેનેની પૂજાથી પ્રકાશિત થએલાં હતાં.
(પંક્તિ ૧૫) તેને પુત્ર, તપાવેલા ચળતા સુવર્ણ જેવો શુદ્ધ, વસંતમાં પૂર્ણ ખીલેલી આમ્રઘટા જે, સરોવરનાં કમલમંડલ સરખે, કમલ મંડળનાં ખીલતા સૌંદર્ય જે, મહા વિષવાળા નાગના મણિ સરખે અને મણિમાં નિર્મલ સવછતા જે, મહેદષિના અમૃત કળશ જે, અને અમૃત કળશના અમરતા દેનાર પ્રભાવ સરખે, ગજના મઢ સમાન, પ્રમદાના
૧ અને સંબંષ પંક્તિ માં શ્રી દકઃ કચલી સર્વાન” wથે લાગુ પડે છે. ૨ જીએ ઈ. એ. . ૧૨ પા. ૧૫૭ નઢ ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com