________________
गुजरातना राष्ट्रकूट राजा धुव २ जानु ताम्रपत्र તની કીંમતી અને પ્રકાશથી ચૌરી ધારણ કરી અને પૃથ્વી પર સર્વ પીડિત જને, તેના ગુરુ,દ્વિજ, સંત, હેના મિત્રો, અને બધુજનેથી તેને ઉપલેગ થતા.૨
(૭) જ્યારે તે શત્રુઓને ધ્રુજાવનાર સ્વર્ગમાં ગયો ત્યારે તેને પુત્ર પિતાના ગુણો વડે વિખ્યાત શ્રી મહારાજ શર્વતૃપ થયે.
(૮) તેને પિતૃધ્યક શ્રી ઈન્દ્રરાજ નૃપ થયે. તે શત્રુઓના નાશનું અને નિષ્ફળતાનું કારણ હતો, અને સમસ્ત સગ્નેપોના હૃદયમાં સ્તુતિ પ્રગટતે. તેના પ્રેમને લીધે રાજ્યશ્રીએ અન્ય નૃપને ત્યજીને તેની નમ્રતાથી સેવા કરી, સર્વ કવિઓથી તેના સ્તુતિપાત્ર ચરિતનું ગાન કરાવ્યું."
( ૯ ) તેને પુત્ર, તેના કુળમાં ઉત્તમ શ્રી કર્કરાજ હતું. તે તેના રાજ્યની અતિ સંભાળ કરતે, તેણે શૌર્ય સાથે નયને વેગ કર્યો, પોતાના બન્યુજનેને લક્ષમીથી પ્રસન્ન કર્યા, અને નિત્ય ધનુષ્યના પ્રયોગમાં નિષ્કપટ જનેમાં પ્રથમ પાર્થ( અર્જુન )સમાન હતો
( ૧૦ ) નગ્નઅસિ ધારતા કરના બળથી તેણે, સ્વેચ્છાથી આજ્ઞા માન્ય કરવાનું કબુલ્યા પછી પણ પ્રબળ સૈન્યથી બંડ કરવા હિંમત કરનાર રાષ્ટ્રને પરાજય કર્યો અને સત્વર અમોધવષને પોતાની ગાદી પર મૂકી
( ૧૧ ) તે પુત્રપ્રાપ્તિ ઈચછનારને, મહિમાવાળ, દક્ષ, અને કૃતજ્ઞ અને વીરતામાં કુત વીર્ય સમાન સર્વ નૃપને નમાવનાર ધૃવરાજ નામે પુત્ર જન્મ્યા હતા
( ૧૨ ) તે જડ શશિ સાથે કે હિમવડે કુદરતી રીતે છવાએલા હિમાલય પર્વત સાથે ( પણ તે અન્યથી જુલમથી શરણ ન થતું હોવાથી ), અથવા ચંચળ પવન સાથે કે સંતાપ કરનાર સૂર્ય સાથે કે ક્ષારાબ્ધિ સાથે (કારણ કે તેની વાણું મધુર હતી ) ન સરખાવી શકાય હતું તેથી તે નિરૂપમ ( એટલે ઉપમા વિનાને ) ગાનમાં કહેવાતો
(૧૩) જેમ વિઘતથી પ્રકાશતા અંગવાળે મેઘ વૃષ્ટિ વરસાવે છે, અને ભૂમિને તાપ હરે છે તેમ વિદ્યુત પેઠે પ્રકાશતાં અંગવાળો ધારાવર્ષ (વરસાદની વૃષ્ટિ) લક્ષમીની વૃદ્ધિ કરે છે અને ભૂમિપર સંતાપ હરે છે ત્યારે કેણ સંતુષ્ટ નથી? _ ( ૧૪ ) મારા પ્રમાણુ (માપ) અનુસાર પુરાતન બ્રહ્માએ આ જગત કેમ ન સર્યું તે વિચારથી ધ્રુવરાજને યશ બહ્યા સાથે અતિ અસંતુષ્ટ હતે.
(૧૫) આ અસાર જીવિત પવન કે વિદ્યુત સમાન ચંચળ છે એમ જોઈને તે પરમ પુણ્ય ભૂમિકાનનું આ ધર્મદાન કર્યું.
( પંક્તિ. ૨૪ ) અને તે સર્વ મહાશબ્દ પ્રાપ્ત કરનાર, મહાસામન્તોને સ્વામિ, ધારાવર્ષ શ્રી ધ્રુવરાજ દરેક સંબંધવાળા રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામુકૂટ, આયુક્ત, નિયુક્તક, આધિકારિક, મહત્તર આદિને આ અનુશાસન કરે છે –
( પંક્તિ. ૨૬). તમને જાહેર થાઓ કે મારાં માતાપિતા અને મારા પુણ્ય યશની આ લાકમાં તેમજ પરલોકમાં વૃદ્ધિ અર્થે, મેં, શ્રી ખેટક બહાર સર્વમંગભાસત્તામાં નિવાસ કરીને, ભટ્ટ મહેશ્વરના પુત્ર, વડરશિધિમાં વસતા, તે સ્થાનના ચતુર્વેદિ મળેના, લાવાણ(?)
૧ એટલે રાજી થયો. ૨ શ્લોક ૬ નં. ૧ ૨૮, નં. ૩. ર૧ ૩ શ્લોક નં. ૩ ૨૨; નં. ૪ ૧૪ ૪ બારીવાર સાયુ વાંચન છે. ૫ પ્લેટ ૮ નં.૩, ૨૪ નં. ૪. ૧૬ ૬ શ્લોક = નં. ૩. ૨૭ નં. ૪. ૧૭ ૭ ગૃહીત વિનયને
તવીર્ય સાપ વિનયગ્રાહિન સાથે સરખાવે. ૮.શ્લોક ૧૦-નં. ૩ ૨૯, નં. ૪. ૧૮ ૯ વ્યુત્પત્તિ ઑષ માટે જ સરખામણી કરી છે. ૧૦ શ્લોક ૧ નં. ૩ ૩૦; નં. ૪. ૧૯ ૧ શ્લોક નં. ૩. ૩૧. '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com