________________
शीलादित्य ५ मानां ताम्रपत्रो
જેણે [ વિષ્ણુથી ઉલટી રીતે ] નિજ લક્ષ્મી મિત્રમંડળને આપી છે; જે વ્યાધિ અથવા આપદ્ ]મુક્ત હતા;
જેણે સાચાં શાસ્ત્રનેા સંગ કર્દિ તજ્ગ્યા ન હતા;
જે બાળક્રીડા કરતા નહિ; જે દ્વિજને તિરસ્કારતા નહીં;
જેણે નિજ વિક્રમથી જ પૃથ્વી શરણુ કરી હતી;
જે મૂખજનામાં નિદ્રા કરતા નહીં કે તેમને સંગ કરતા નહીં;
જેણે સાક્ષાત્ ધર્મ સમાન અદ્ભુત સત્તમ જન હેાઈ વર્ણાશ્રમના આચારની સારી વ્યવસ્થા કરી હતી;
તેનાથી મુક્ત બની અને પૂર્વેના તૃષ્ણાના દેખવાળા ભૂપાએ કલ ંકિત કરેલાં ( હરી લીધેલાં ) દેવા અને દ્વિોનાં દાનને પણ સરળ પ્રકૃતિથી અનુમતિ આપતા તેથી અતિપ્રસન્ન થએલા ત્રિભુવનથી સ્તુતિ થએલા અને ઉન્નત બનેલા વિમળ ગુણુના ધ્વજથી જેનું કુળ યશસ્વી બન્યું હતુંઃ
જે દૈવ, દ્વિજો અને ગુરૂને ચેાગ્ય આદર આપીને નિત્ય નવાં દાન આપતા છતાં અસંતુષ્ટ હતા; અને જેનાં વિખ્યાત પરાક્રમની પરંપરાનાં કાર્યાએ સ્વĆની સર્વ ક્રિશા ભરી હતી;
२७३
આ પરમ માહેશ્વર જેનું અપર સ્પષ્ટ અને યથાર્થ નામ ધર્માદિત્ય હતું તે ખરગ્રહ હતે; તેના જ્યેષ્ટ બન્યું[ શીલાદ્વિત્ય ]ના, જેણે કુમુદગણનું સૌન્દર્ય વિકસાવતા ઇન્દુના પ્રશ્નશ સમાન યશ વડે અખિલ ભૂમિને આનંદ કર્યો;
વિધ્ય પર્વતના પયાધર વાળી ભૂમિને
શ્રી શીલાદિત્ય દેવ જે નવ ઈન્દુ માક
જે, ખાંડેલા અગર લેપના પિણ્ડ સમાન શ્યામ પતિ હતા;
અને જેનું નામ શ્રી શીલાહિત્ય હતું, જેને પુત્ર પ્રતિદ્દિન કળાચક્રમાં વૃદ્ધિ કરતા હતા;
જે યુવાન સિંહ ગિરિનું વન શાભાવે છેતેમ રાજ્યશ્રી મંડિત કરતા હતા;
જે કાર્તિકેય દેત્ર માફ્ક મુગટ ધારતા અને જે પ્રચંડ શક્તિપ્રભાવસંપન્ન હતા;
જે શરદ્ ઋતુ સમાન યશથી પૂર્ણ હતેા અને જેની લક્ષ્મી શરદ્ના કુમુદ્ર જેમ પૂર્ણ વિકસેલી હતી;
જે નિજ શત્રુએના ઘન સમાન (મહાન) ગોના સંહાર કરતા;
જે ઉષાના સૂર્ય માફ્ક યુદ્ધમાં સામે આવેલા શત્રુએનાં આયુષ્ય હણુતા;
જે, પરમ માહેશ્વર, પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ પરમેશ્વર હતા અને પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી બાવનેા પાદાનુધ્યાત હતેા.
તેના પુત્ર [ શીલાદિત્ય હતેા ];
જેણે, કલિના ઉછળતા સાગરના તરંગના ભાર નીચે ડૂબતી મહાત્ ભૂમિના ઉદ્ધારમાં પ્રતાપ વડે પેાતાનું અદ્ભુત ઉત્તમ સ્વરૂપ બતાવ્યું;
જે આવી રીતે સર્વ જનેાના મનેરથ પૂર્ણ કરનાર ખીજા ચિન્તામણિ સમાન હતા;
જે દાન કરવાના સમયે, ચાર સાગરથી આવૃત ભૂમિને તૃણવત્ લેખતા અને અન્ય પૃથ્વીના નિર્માંણુના પ્રયત્નથી, અપર સર્જનહાર સમાન પેાતાનું નામ કર્યું હતું;
જેણે, શત્રુના ગોનાં કુમ્ભ ક્રાપથી ખેંચેલી અસિના પ્રહારથી ભેદીને ઉજ્જવળ યશના અગ્નિની દિવાલથી આવૃત પૃથ્વીમાં પેાતાને માટે સ્થાન કર્યું;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com