________________
(૭૬
गुजरातना, ऐतिहासिक लेख
ભાષાન્તર
શ્રી ધરસેન, પરમમહેશ્વર સમ્રાટ્ જે પેાતાના પિતામહના પાઠનું સ્મરણ કરે છે, તે કુશળ હાઈ લાગતાવળગતા સર્વને શાસન કરે છે કેઃ–તમાને જાહેર થાએ કે મારા માતપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે મે', દ્વિવિરપતિ સ્કંદભટે સુરાષ્ટ્રમાં હસ્તપ્રાહારમાં ચેાધાવક ગામમાં બંધાવેલા વિહારમાં ચારે દિશાઓમાંથી આવતા મહાયાન શાખાના ભિક્ષુસંધને તે ચેાધાવક ગામના ચાર ભાગે। આ પ્રમાણે અર્પણ કર્યાં છેઃ-ત્રણ ભાગ તેને વજ્ર, અન્ન, શયન, અશન, તથા ઔષધ પૂરૂ પાડવા માટે તથા શ્રી બુદ્ધની પૂજાનાં અને નાનનાં સાધના જેવાં કે, ગન્ધ, ધૂપ, પુષ્પ, દીપ માટે તેલ પૂરાં પાંડવા માટે તથા વિહારનાં સમારકામ માટે ( એટલે ખંડિત થયેલા ભાગ સરખા મૂકવા માટે ) આપ્યા છે. તે જ ગામને ચેાથેા ભાગ દ્વિવિરપતિ સ્કંદભર્ટ તે જ સ્થળે ખેાદાવેલ તળાવના વધારે ખાદ્યકામ ચાખ્ખાઈ અથવા સમારકામ માટે આપ્યા છે, કે જેથી તેઓને પેાતાના દ્વાર સમીપ જ જળ મળે. આ પ્રમાણે, આ ગામ પાણીના અર્ધ્ય સાથે, તે વિહારને દાનમાં અર્પણ કર્યું છે. અને તળાવ પણુ સાથેની વસ્તુએ સહિત, તેના ઉપર જે કંઈ હાય, તેમાં રહેતાં પ્રાણીઓ, તેની અન્ન અગર સેાનાની ઉપજ તેની સ્થિતિમાં ખામીએ, તથા તેમાં કુદરતી રીતે જે ઉત્પન્ન થાય, તે સર્વ સહિત આપ્યું છે. આ દાન દેવા તથા બ્રાહ્મણાને પહેલાં આપેલી વસ્તુઓ શિવાયનું છે. તેમાં અધિકારીઓએ પ્રતિબન્ધ કરવા નહિ અને તે ભૂમિછિદ્રન્યાયને અનુસરીને ધ્યાવત્ ચંદ્રદિવાકરૌ’’ સમુદ્ર, પૃથ્વી, નદી અને પર્વતાનાં અસ્તિત્વસુધી તેના ઉપભેાગ માટે રહેશે. તેટલા માટે કાઇએ પણ પૂજ્ય ભિક્ષુએને ખેતર ખેડવા ખેડાવવા તથા દેવાયતન હેાવાથી ખીજા કોઈને આપવામાં હરકત કરવી નહિ. સત્તા ક્ષણિક અને શરીર ક્ષણુભંગુર છે એમ જાણીને તથા ભૂમિદાનનું સારૂ ફળ જાણીને ભાવિ સર્વ અમારા વંશના યા તેા અન્યવંશના રાજાએએ અમારા આ દાનને માન આપવું તથા તેને ચાલુ રાખવું. એમ કહેવાય છે કે વિગેરે અહિં દૂતક, કુમાર ધ્રુવસેન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
...
કાતર્યું સંધિવિગ્રહના મંત્રિ દિધિપતિ વત્ર( ?)મટ્ટિના પુત્ર વિરપતિ સ્કંદભટે સ. ૩૨૬ ના માઘ વદ ૫ દિને. મ્હારા સ્વહસ્ત,
www.umaragyanbhandar.com