SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख प्रथम शासन १ (अ) इयं धमलिपी देवानंपियेन २ प्रियदसिना राजा लेखापिता (ब) इध न किं३ चि जीवं आरभिप्ता प्रजूहितव्यं १ (क) न च समाजो कतव्यो ( 3 ) बहुकं हि दोसं ५ समाजम्हि पसति देवानप्रियो प्रियदसि राजा ६ (इ) अस्ति पि तु एकचा समाजा साधुमता देवानं ७ प्रियस प्रियदसिनो रालो (फ) पुरा महानसमि ८ देवानंप्रियस प्रियदसिनो राजो अनुदिवसं ब९ इनि प्राणसतसहस्रानि आरभिसु सूपाथाय . १० (ग) से अज यदा अयं धमलिपी लिखिता ती एव प्रा११ णा आरमरे सूपाथाय द्वो मोरा एको मगो सो पि १२ मगो न ध्रुवो ( ह ) एते पित्री प्राणा पछा न आरभिसरे શાસન ૧ લું અ. આ નીતિલેખન દેવના પ્રિય પ્રિયદર્શિ રાજાએ લખાવેલ છે. બ. અહી કોઈ પણ જીવતા પ્રાણીને મારવું નહીં, તેમ જ હેમવું નહીં. ક. અને કોઈ પણ ઉત્સવસંમેલન ભરવું નહીં. * છે. કારણ કે દેના પ્રિય પ્રિયદર્શ રાજા ઉત્સવસંમેલનમાં બહ દેણ જુએ છે. ઈ પણ વળી કેટલાંક એવાં ઉત્સવસંમેલને છે કે જે દેવેને પ્રિય પ્રિયદર્શિ રાજાથી સારાં મનાય છે. પૂર્વ દેવના પ્રિય પ્રિય રાજાના રસેડામાં સૂપ બનાવવા માટે ઘણું લાખ પ્રાણીઓ જ મારવામાં આવતાં હતાં. ગ. પણ હવે જ્યારે આ નીતિલેખન લખાયું છે ત્યારે સૂપને માટે માત્ર ત્રણ પ્રાણી મારવામાં આવે છે, એ મેર અને એક હરણ, વળી આ હરણ પણ હમેશ નહીં. હ. આ ત્રણ પ્રાણીઓ પણ ભવિષ્યમાં મારવામાં આવશે નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy