________________
ન પર
વળામાંથી મળેલાં શીલાદિત્ય ૧ લાનાં તામ્રપા
૩. સેં. ૨૮૭ ઈ. સ. ૬૦૬
ઈ. સ. ૧૯૩૦ માં વલભીમાંથી મળેલાં પાંચ તામ્રપત્રો પૈકીનું આ એક છે. તે શીલાદિત્ય ૧ લાના સમયનું શુ. સં. ૧૮૭ ના વર્ષનું છે.
વંશાવલિ—ભટાર્કના વંશમાં ગુહુસેન જન્મ્યા હતા. તેના દીકરા ધરસેન ખીએ, તેના દીકરા શીલાદિત્ય હતા, જેનું ખીજું નામ ધર્માદિત્ય પણ હતું.
દાનવિભાગ—ઘાસરઠ પ્રાંતમાં આવેલા નિર્ગુડ ગામનું દાન કરેલ છે. દાન યક્ષસુર વિહારમાં રહેલી ભિક્ષુણીઓના સંઘને કપડાં, ખારાક અને દવા માટે તેમ જ ભગવાન્ બુદ્ધની પૂજા નિમિત્તે જોઈતાં ચંદ્રન, ધૂપ, પુષ્પા માટે અને વિહારના ત્રુટક ભાગાના જીર્ણોદ્ધાર માટે આપ વામાં આવેલ છે.
નેટમાત્ર, ગૌ. હી, એઝા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com