________________
નં૦ ૪૬
ધરસેન ૨ જાનાં તામ્રપા
[ગુપ્ત–] સંવત રહ॰ માધ સુઃ ૧૦ (ઈ. સ. ૫૯૦ )
આ સેાસાયટી તરફથી પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝીયમ ઑક્ વેસ્ટર્ન ઇન્ડિઆને આપવામાં આવેલાં તામ્રપત્રામાં નં૦ ૭૩ની નિશાનીવાળાં ૪ પતરાંના કકડા છે. આ નબર દેખીતી રીતે સેાસાયટીના લીસ્ટને છે. આ પતરાંએમાં સૌથી મેટું આ દાનપત્રનું બીજી' પતરૂ' છે, જેના નીચેના બે ખૂણાએ કટાઈને નાશ પામ્યા છે. તેનાથી નાના કકડામાં પહેલાં પતરાંના મધ્ય ભાગ છે, અને તેમાં ફક્ત હંમેશના વંશાવળીને ભાગ જ સુરક્ષિત છે. ખન્ને છેડાની બાજુએ નાશ પામી છે. બાકીના એ કકડામાંના એક, ટ્ટ” ”માપના, કઈ અન્ય દાનપત્રના ખીજા પતરાના ઉપરના ભાગ છે, અને આ દાનપત્ર સાથે કંઈ પણ સબંધ ધરાવતા નથી. છેલ્લા કકડા, આશરે ૧૦× માપને, એક વલભીના દાનપત્રનાં પહેલાં પતરાંના ભાંગી ગયેલા ભાગ જણાય છે; પણ આ દાનપત્ર સાથે સંબંધ ધરાવતા નથી. આ છેલ્લા એ કકડામેાનું મૂળ મળી આવે ત્યાં સુધી રાખી મૂકવા પડશે.
પહેલા પત્તરાવાળા કકડા પ”પ” અને બીજો ૧૨"x” માપના છે. મન્ને એક જ ખાજીપર લખેલા છે. પહેલા પતરા ઉપર ૧૫ અને બીજા ઉપર ૧૭ પંક્તિ સાચવેલી છે. તારીખ પહેલાં પતરાંની છેલ્લી પંક્તિમાં આપેલી છે. અને તેમાંથી ૨૦૦,૭૦,૧૦નાં ચિહ્નો મળી શકે છે.
પહેલા પતરામાં આપેલા વંશાવળીના ભાગ છેં. એ. છ પા. ૯૦માં પ્રસિદ્ધ કરેલા ગુપ્ત સંવત્ ૨૭૦ના દાનપત્રમાં છે તેને ખરાઅર મળતા છે. ખીજા પતરાની ખીજી પંક્તિમાં દાન કરનાર ધરસેન(૨)નું નામ આપ્યું છે. તેણે સુરાષ્ટ્રપ્રાંતમાં સુદત્તભટ્ટાનક પાસે આવેલા ઉદ્દેપાલક ગામનું દાન આપેલું છે. આ દાન નીચેનાં ત્રણ કાર્યો માટે આપ્યું છેઃ— ૧)મુદ્ધની મૂર્તિની પૂજા, ( ૨ ) પૂજ્ય ભિક્ષુઓનું સ્વાગત ( કપડાં, ખારાક ઔષધ વિગેરે વડે ), ( ૩ ) મઠનું સમારકામ, તારીખ ઈ. સ. ૫૦ને મળતી ગુ.સં. ૨૭૦ના માલ શુદ્ધ ૧૦ આપેલી છે. દાનના દૂતક સામત શિલાદિત્ય અને લેખક દ્વિવિરપતિ ન્હલટ છે.
જર્નલ મા. પ્રા. રા. એ, સે, વેા. ૧ પા. ૬૬-૬૭ છ. વી. આયાર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com