SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ धरसेन २ जानां पालिताणानां ताम्रपत्रो ૧૩. પારાવતોં કદમ્બપદ્ર પ્રદેશનાં ચિત્રકસ્થલ્ય ગામની ઉત્તરે ધાર્મિકની માલિકીના ૧૦૦ પાદાવત અને કદમ્બપદ્રની જમીનની પૂર્વ તરફની સીમા પર કેધકની માલીકિનું અવતર તળાવ. આ જમીન તે સાથેના લુક પરિવર-વાત-મૂત-બાપ-દિવાળા, તથા ફરજીયાત મજુરીના હકક સાથે, કોઈ પણ રાજના અધિકારીની દખલગિરિ ૨હિત મુમિરિદ્ર ન્યાયે, તે કેશિક ગોત્રના વાજસનેય-માધ્યદિન શાખાના બે રોઘ તથા સ્પેન નામના બ્રાહ્મણને, , ૪૨, ચૈત્ર, અત્રિ, અને ક્ષિત્તિ નામના પાંચ મહાયો કરવા માટે, ચંદ્ર, સૂર્ય, સમુદ્ર અને નદીના અસ્તિત્વ પર્યત તેના પુત્ર, પૌત્ર અને પછીના વંશજોના ઉપભોગ માટે પ્રયા તરીકે આપેલી છે. ત્યાર પછી હમેશ મુજબ બોધ અને વ્યાસના બે શ્લોક છે. છેલલી પંક્તિ આ પ્રમાણે છે:-- મારી, મહારાજ શ્રીધરસેનની સહી ( આ છે ) (આ લેખ) પિવિપ્રયકૃત અંદભાટે લખે છે. દૂ(તક) ચિર્બિર (હતો). સંવત્ ૨૫૨ વૈશાખ વદ ૧૫. તારીખ ગુપ્ત-વલભી સંવત ની ગણવી. અને બતાવેલો મહિને ઈ. સ. ૫૭૧ ને આવે છે. ધરસેન ૨ જાનાં બીજાં પાંચ દાનામાં દતક ચિબર બતાવેલ છે. લેખક સ્કંદભટ, ધરસેન ૨ જા તથા તેના પિતા અને પડેલા આવનાર ગહસેન બનેને સેવક હતા. લેખમાં બતાવેલાં સ્થળ એાળખી શકાયાં નથી. અનુલેખ, વલભીના દાન વિના પહેલાંના બે લેખમાં ભૂલ કરી છે તે સુધારવાને આ તકનો હું લાભ લઉં છું. ૧. વ. ૩ પા. ૩૨૩.૫. ૧૧ માં વાંચે “હરિયાનક, જે હરતવમાહરણના (એક પિટા ભાગ ) અક્ષસરકમાં આવેલું છે.” (પ્રાગ્યને બદલે) પ્રાપીય સારૂ જુઓ ઉપર, પા. ૮૧ નેટ ૧. ૨. મી. ટી. કે. લછુ એ મારી સાથે ગાવાનાં પતરાં (વો. ૮ નં ૨૦ ) વાંચતાં યોગ્ય કહ્યું હતું કે ગુમાન ને અર્થ “ કહ્યું ” નથી, પરંતુ “કહેવાનું, હવે પછી જણાવવામાં આવતું” એવે છે. માટે જનાની અને સામાનવિર (વે. ૮ પા. ૧૮૯ ) એ શબ્દ નવETHવમુ અને ચંદ%-વિ ને બદલે છે. તે જ પ્રમાણે, પા. ૧૯૩ માં પાઠની પંક્તિઓ ૩૮ અને ૪૦ માં રથમાન-gશ્વ-સામાન્ય એ નવામ-વશ્વ-સામગ ને બદલે છે. અને ૫. ૧૯૮ ઉપર પંક્તિ ૪૩ માં તે જ શબ્દ રંng-gવાસમાના ને બદલે છે. તેથી - ૮ના સાંકળીઓમાં નવઘામ –મુક્તિ અને સંલપુર--વિષા એ બે પ્રદેશ આપવા પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy