________________
ખંડ પહેલો–પ્રકરણ ૩.
શીખા પણું રાખીશ ! સાધુએ તો પાંચ મહાવ્રત ધારણ કરવા શકિતવાન છે. પણ મારાથી તે બની શકે એમ ન હોવાથી, હું ફક્ત સ્કુલ જીવની હિંસાનો ત્યાગ કરીશ સાધુઓ કંચન કે લક્ષ્મી રાખી શકતા નથી, કેમ કે તેઓ પરિગ્રહ રહિત છે. પણ મારાથી તે રીતે બન્યું અશક્ય છે, તેથી હું સુવર્ણ મુદ્રાદિક રાખીશ ! સાધુએ ઉપાનનો ત્યાગ કરી શકે છે, પણ મારાથી તેમ બની નથી શકતું, તે માટે હું ઉપાનને ધારણ કરીશ! સાધુઓ શીલથી સુધીત છે, પણ હું તે કરવા અશકત હોવાથી મારી દુર્ગધ ટાળવા માટે ચંદનાદિકની સુગંધી રાખીશ ! સાધુઓએ તો મોઅને ત્યાગ કરવો જોઈએ, પણ મારાથી મેહ ત્યાગ થતે નહીં હેવાથી મહના ચિન્હરૂપ છત્રને મસ્તક ઉપર ધારણ કરીશ ! સાધુઓએ તે નિર્મળ મનવાળા થવું જોઈએ, પણ હું તે તેથી ઉલટ ક્રોધ, માન, માયા, લાભ, આ ચારે કપાયે સંયુક્ત છું, અને તેથી કરાય વસ્ત્ર અથત ગેરરંગવાળાં વસ્ત્રો પહેરીશ ! સાધુએ તે પાપથી ભય પામી ઘણા છવવાળા સચેત જળનો ત્યાગ કરે છે, પણ મારાથી તેમ નથી બની શકતું માટે હું તે પરિમિત જળથી સ્નાન કરીશ અને તેજ જળ પીશ!” આ રીતે મરીચિએ વિચાર કર્યો અને સ્વમતિ કલ્પના એક નવો મત ઉત્પન્ન કર્યા, અને તે મત ચલાવ્યા, અને આ મત પરિવાજને થયે.
રૂપલદેવ
ભરતરાજ
બાહુબળી
મરિચિ
(પરિવ્રાજક મતને સ્થાપક). ઉપર જણાવેલા વિચાર પૂર્વક પિતાની બુદ્ધિથી પોતાનું લિંગકપી તે વેષ ધારણ કરી, મરીચિ રૂષભદેવ ભગવાન સાથે વિહાર કરતા અને ખચ્ચર જેમ ઘેડે કે મધેડે બેમાંથી એકે નથી તેમ, મુની કે ગૃહસ્થ બેમાંથી એક પણ નહીં, પરંતુ બંનેના અંશવાળો વેષ ધારણ કર્યો, પણ જે કોઈ તેને ધર્મ વિષે પુછે, તેને સાધુને યથાર્થ ધર્મ કહેતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com