________________
દુનિયાને સાથી પ્રાચિન ધર્મ. સ્લેમ્બ કહેવાનું કારણ.
રૂષભદેવજી ભગવાન, વાલ્હીક, જોનક, અડબ, ઈલ્લાક, સુવણૅ ભૂમિ, પલક વગેરે દેશેા,-કે જેનાં નામેા અસંખ્યાતાં વર્ષો વહી જવાથી કેટલીક રીતે ફેરવાઈ ગયાં છે-તે જે દેશામાં પણ તેજ કારણે ફેરાર થઇ જવાથી,-જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ થઈ જવાથી,હમણા અમુક જગ્યા મુકરર કરવી મુશ્કેલ છે,-તે દેશામાં વિહાર કરવા લાગ્યા. રૂષભદેવજીને જે જે માસાએ જોયા તેએ સધળા ભદ્રક સ્વ~ ભાવવાળા થવાથી ઉત્તમ માણસા થયા, અને જેએએ રૂપમદેવનુ` માં ન ભેશુ કે વાણી ન સાંભળી તે નિય થયાઃ તેમની મલીન ઈચ્છાઓના સત્રખે આ માણસે મ્લેચ્છ કહેવાયા અને તેએાના સ્વભાવમાં પણ મલીન છાએ)ના સબમે ફેરાર થવાથી અનેક કલ્પનિક મતે માની અનેક તરેહના વિપરીત વહેવાર કરવા લાગ્યા.
રૂષભદેવ એજ બ્રહ્મા,
૫૧
5—
શ્રી રૂષભદેવજીને એક હજાર વર્ષ વ્યતીત થયા બાદ વિહાર કરતા વિનીતાનગરીના પુરિશ્તાલ નામના ભાગમાં ગયા. બગીચામાં વડ વૃક્ષ નીચે પ્રાગણ વદી એકાદશીને દિવસે ત્રણ દિવસના ઉપવાસ છતાં પ્રથમ પહેારમાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શન-એટલે કે સચરાચર જગતમાં સર્વે જીવાજીવ વસ્તુ માત્રની ઉત્પત્તિ, સ્થિતિ અને લય, જે ભૂત, ભવિષ્ય કે વર્તમાન કાળને લગતું હેાય તે જાણુવુ' તથા દેખવું થયું. આ સમયે ચેાસઠ ચંદ્રો ત્યાં આવ્યા અને તેવાએ રૂષભદેવ માટે સમાસરની રચના કરી ને તેમાં ત્રણ ગઢ અને બાર દરવાજા બનાવ્યા; મધ્ય ભાગમાં મણિપિઠિકા બનાવી, તેના મધ્ય ભાગમાં અલેાકદક્ષની રચના કરી; તેમાં પૂર્વના સિંહાસન ઉપર શ્રી રૂષભદેવ ભગવાનવિરાજમાન થયા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com