________________
ખંડ પહેલે-પ્રકરણ રે. ફળ બરાબર, પેલા છોકરાના ઉપર પડવાથી તે મરી ગયે. હવે પેલો છોકરી કે જેનું નામ સુનંદા હતું, તેને નાભિકુલકરે રીષભદેવની પતિ કરવા માટે રાખી રાષભદેવની સાથે જન્મેલી એક તેમની બહેન નામે સુમંગલા પણ હતી.
આ વખત સુધી લગ્ન વિધિ કઈ પણ જાણતું ન હતું, પણ છે, રીષભદેવની સાથે સુમંગલા તથા સુનંદાનાં લગ્ન કરવાનું મનમાં લઈ, તેમને લગ્ન વિધિથી પરણાવ્યાઃ આ વખતથી દુનિયામાં લગ્ન વિધિ ચાલુ થઈ, અને જે કે દુનિયામાં જુદી જુદી રીતીઓ લગ્ન માટે, જુદે જુદે સ્થાને ચાલે છે તો પણ મૂળ લગ્ન વિધિ તો આ વખતે જ શરૂ થઈ, અને પછી વખત તથા ક્ષેત્રના ફેરફારથી લેકેએ પિતાને સવળ પડતી જુદી જુદી લગ્ન વિધિઓ ચલાવી.
રીષભદેવજીના લગ્ન પછી ઘણાં વરસે સુમંગલા રાણીથી ભરત (પુત્ર) તથા બ્રાહ્મી (પુત્રી) યુગલ જમ્યાં, અને સુનંદા પાણીથી બાહુબલ તથા સુંદરી યુગલ જમ્યા, ત્યાર પછી સુમંગલાને બીજા ૯૮ પુત્ર થયા, એટલે કે રીષભદેવજીને ૧૦૦ પુત્ર તથા ૨ પુત્રી બધાં મળીને થયા.
રૂષભદેવ.
સુનંદા રાણી.
સુમંગલા રાણી.
બાહુબલી.
સુંદરી, ભરત બ્રાહતી. બીજા ૮૮ પુત્ર (જેનાથી આ દેશનું નામ
ભરતખંડ પડયું)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com