________________
ખંડ પહેલો-પ્રકરણ ૨.
વખતના માણસની ઉંચાઈ, શકિત તથા આયુષ્ય પહેલા આરાના પ્રમાણમાં ઓછી હતી. તેમને વ્યવહાર વિશેષ કરીને પ્રથમ આરાના મનુષ્યો માફકજ હતો
અગાડીમા બે આરાથી ઓછો, બે કટકટિ સાગરોપમ પ્રમાણને ત્રીજે આરે હતો; પહેલા બે આરાથી, તે વખતનાં મનુષ્ય કદમાં ઓછાં હતાં, તથા તેજ પ્રમાણમાં શકિતમાં પણ કમ હતાં,
ત્રીજા આરાને છેડે, એક વંશમાં–એક કુળમાં-સાત કુલકર અથવા સાત મનુ ઉત્પન્ન થયા. એ સત કુલકરોનાં નામ નીચે પ્રમાણે હતાં:
૧ વિમળ વાહન. ૨ ચક્ષુમાન ૩ યશસ્વાન ૪ અશિચંદ્ર ૫ પ્રશ્રેણિ ૬ મરૂદેવ ૭ નાભિ આ સાતેની સ્ત્રીનાં નામ અનુક્રમે નીચે પ્રમાણે હતા – ૧ ચંદ્રયશા ૨ ચંદ્રકાન્તા ૩ સુરૂપ ૪ પ્રતિરૂપા ૫ ચક્ષુકાતા ૬ શ્રી કાતા ૭ મરૂદેવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com