________________
૩ર
દુનિયાના સૌથી પ્રાચિન ધર્મ
નથી. વળી પાશ્ચાત્ય વિદ્યાના પણ એવું મત ધરાવે છે કે-' આગળનાં મનુષ્યા તથા પ્રાર્ણાએ હમણાંના પ્રાણીઓ કરતાં કદમાં મોટાં હતાં, અને ભવિષ્યનાં પ્રાણીઓ હમણાંનાં હૈયાત પ્રાણીઓ કરતાં કદમાં ધટશે. ”
"
ઇતિહાસ લખવાની ચાલ આપણા પૂર્વજોમાં મેોટા પ્રમા ણમાં પ્રચલિત ન હોવાના સમયે, એલેકઝેન્ડીયામાં ક્લિયાપે ટ્રાના રાજ્યમાં પુસ્તકાની માટી સખ્યા—લા ખેાની સખ્યામાંનાશ થવાના સખમે, મહાન સીકદરની ચડાઈ વખતે તથા ત્યાર પછી સુસલમાન ધર્મના ફેલાવા સમયે, ઇરાનનાં પુસ્તકના માટી સખ્યામાં નાશ થવાના સબબે, હંદુસ્તાન અથવા ભરતખંડના લેાકેાની પ્રવૃત્તિ સલના વખતથીજ, દૈહિક સુખ તરફ નહિ પણ આત્મિક સુખ તરફ હોવાના સખખે, મેટા પ્રમાણમાં લખવાની છાપવાની કળા, તે વખતે નહિ ફેલાયલી હાવાના સખમે, શાસ્ત્ર તથા ઇતિહાસીક માખતા તે વખતના પડિતા તથા વિદ્વાના મેાહડે રાખી, તેનુ વર્ણન મુંખથીજ કર વામાં વિદ્વતા માનતા હેાવાના સબબે, પુસ્તકા ઘણાં ડાં પ્રમાણમાં હાવાથી તથા યવનેાના હુમલા વખતે, તે થાડા પુસ્તકના પણ નાશ થવાના સબમે, પ્રાચિનકાળની માહિતી આપનાર, આપણા ઘણા સાક્ષીએ નાશ પામ્યા છે. તે છતાં જૈન પુસ્તકાના ભડારા-જે પુસ્તકાની સખ્યા લાખાનીછે-એમ બ્રીટીશ સરકાર પણુ કબુલ કરે છે-જેશલમેર, પાટણ, વગે રે સ્થળાના પ્રાચિન જૈન ભડારા, તથા જૈનધર્મનાં કેટલાંક પુસ્તકા કે જે દુનિયામાં મોટા પ્રમાણમાં ફેલાયાં નથી તે, દુનિયા ઘણા કાળની-ઘણી જુની-લાખા કરોડો વર્ષેની છે, એ બાબત પૂરી
પાડે છે.
આટલુ` છતાં–આટલી સાખીતીએ છતાં વિશ્વની સાથેજ મનુષ્ય તથા ધર્મ કારણ કે વિશ્વની સાથે મનુષ્ય તથા ધર્મ પણ ડાય છેજ-સર્વ અનાદિ છે તે અગાડીના મનુષ્યોનાં આયુષ્ય ધણાં લાંબાં તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com