________________
દુનિયાનો સૌથી પ્રાચિનધર્મ.
૧૯ અનાભાગ ક્રિયા.~~ઉપયાગ વગરની ક્રિયા.
૨૦ અનવકાંક્ષા પ્રત્યયિકી ક્રિયા—પેાતાને તથા પુરને જાય કરનારી ક્રિયાના અનાદર કરનારી ક્રિયા.
૨૧ પ્રયોગક્રિયા—ચાલવું, દોડવુ વગેરેની, તથા હિંસા કરવી, જુઠ્ઠું' ખાલવુ વગેરે કાયાની ક્રિયા.
૨૨ સમુદાન ક્રિયા.~~મોટા પાપના યોગે માટે કર્મનું સાથે બ્રહ્મણુ થાય તે.
૨૩ પ્રેમપ્રત્યયિકી ક્રિયા—લેાશ અને માયાથી થતી ક્રિયા.
૨૪ દ્વેષપ્રત્યયિકી ક્રિયા—ાષ અને માનથી થતી ક્રિયા.
૨૫ ઇયાપથિકી ક્રિયા—ચાલવાથી જે ક્રિયા લાગે તે.
ત્રણ ગ
યેાગ ત્રણઙે, ( ૧ ) મનના, ( ૨ ) કાયાના. મનના વ્યાપાર તે મનેયેગ, વચનને અને કાયાના વ્યાપાર તે કાયયોગ છે.
૧૭
• 888
આશવના ૪૨ બેટ્ટ આ રીતે સક્ષેપમાં જૈનધર્મ શાસ્ત્રાના આધારે જણાવવામાં આવ્યાછે, અને એ જુદા જુદા આચવથી જીવને શુભાશુભ કર્મની આમદાની થાયછે.
webdes
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
વચનનાં, અને ( ૩ ) (૩) વ્યાપાર તે વચનયોગ
www.umaragyanbhandar.com