________________
૧૯૬
મ’ડ બીજો–પ્રકરણ ૪ યુ.
૭ પ્રાચિહિકી ક્રિયા-ધન, ધાન્ય વગેરે પરિગ્રહ મેળવતા તથા તેને રાખવા માટે જે ક્રિયા કરવી પડે તે.
૮ માયા પ્રત્યયિકી ક્રિયા—મીજાને ઠગવા માટેની ક્રિયા.
૯ મિથ્યા દર્શન પ્રત્યયિકી ક્રિયા—જીન વચનથી વિપરિત પ્રશ્નપણાથી જે ક્રિયા લાગે તે.
૧૦ અપ્રત્યાખ્યાનિકી ક્રિયા-પચ્ચખાણ કર્યાં વગર કષાયાના ઉદ મથી જે ક્રિયા લાગે તે.
૧૧ દષ્ટિકી ક્રિયા–કાતુક માટે અને રાગાદિ કલુષિત ચિતથી જીવ, અજીવને જોવાની ક્રિયા,
૧૨ સ્પષ્ટિકી ક્રિયા—માહ વગેરેથી સ્ત્રી વગેરેને સ્પર્શ કરનારી અને કરાવનારી ક્રિયા.
૧૩ પ્રાતિયકી ક્રિયા—બીજાનું સુખ દેખી દ્વેષ કરનારી અને કરાવનારી ક્રિયા.
૧૪ સામાનિ પાતિકી ક્રિયા—સ્રોત પુરૂષને જમવા આવતાં ને ક્રિયા લાગે તે.
૧૫ નૈસબ્રિફી ક્રિયા–પાપના ભાવથી અનુમેદન રનારી અને કરાવનારી ક્રિયા,
૧૬ સ્વહસ્તિી ક્રિયા-ક્રોધથી ખીજા પાસે કરાવવાની સીજ રાતેજ કરે, તે ક્રિયા,
૧૭ આજ્ઞાપનિકી ક્રિયા—ભગવાનની આજ્ઞા ભંગ કરી પેાતાની સુધ્ધિથી, જીવ અજીવની પ્રરૂપણા કરનાની ક્રિયા,
૧૮ વૈદાણિકી ક્રિયા—ખીજાનાં સુપ્ત આયરા પ્રગટ કર નારી ક્રિયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com