________________
દુનિયાને સેથી પ્રાચિન ધર્મ.
૧૭ મણે નડે છે, વળી કેટલાક શબ્દના ઘણું જુદી જુદી રીતના જુદા જુદા અર્થો થાય છે, જે સધળા અર્થે તેઓ જાણે એ સંભવ પણ ધણે હેતો નથી. આવા આવા કારણથી તેઓ ભૂલ કરવાને પાત્રજ છે અને તેથી તેઓ ભૂલ કરે તેમાં તેઓનો મેટ દેશે નહીંજ ગણાશે, પણ જૈને જેઓ પોતાના પુસ્તકોને જણ થવા દે છે અને તેમનો ઉપયોગ કરતા નથી અને જ્ઞાનને લાભ બીજાઓને આપતા પણ નથી, તે વધુ દેશપાત્ર ગણાશે.
માગધી ભાષામાં લખાયેલા પુસ્તકો.
--
-~
-~
જૈન ગ્રંથોમાંના ઘણા ખરા ગ્રંથો અસલ માગધી ભાષામાં લખાયેલા હોવાથી, અને તે પુસ્તકો સમજી ન શકવાથી, અન્ય ધમ વિદ્વાનોએ જૈન ધર્મના સિદ્ધાંતો અને ક્રિયાઓ સમજવામાં મોટી ભૂલો કરી છે, અને તેથી પણ જેને મોટો ગેરઇનસાર થયેલ છે. સંસ્કૃત, મરાઠી, ગ્રીક, લેટીન, વગેરે ભાષાઓ, ઘણી ખેડાયેલી હોવાથી એ ભાષામાં લખાયેલાં પુસ્તકો સમજવામાં સમજ ફેર થવાને ધણો જ થોડે સંભવ રહે છે, પણ તેથી ઉલટું, માગધી ભાષાના સંબંધમાં જોવામાં આવે છે. કેટલાક જૈન વિદ્વાને અને બીજા કોઈકજ અન્ય ઘમીઓ સિવાય, બીજાઓને આ ભાષા સમજવી બહુજ કઠણ પડે છે, કેમ કે એ ભાષા હમણું કઈ ભૂમી પર બોલાતી નથી, અને જ્યારે બીજા ધર્મને શાસ્ત્ર સંસ્કૃત, ગ્રીક, લેટીન, અરેબીક, હાક વગેરે ભાષાઓ કે જેમાંની ઘણી ખરી દરેક બેવામાં વપરાય છે, ત્યારે માગધી ભાષાના ખરા જાણકારે તે ફકત જેનો જ છે. આ કારણથી બીજા વિધાનો, પુસ્તકો સમજી શકતા નથી અને તેથી અર્થના અનર્થ
થાય છે
જન કેમે એ સંબંધમાં માગધી ભાષા ખીલવવા ઉપાય લેવાની જરૂર છે. જૈન પાઠશાળાઓમાં માગધી ભાષાનું જ્ઞાન મળે એવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com