________________
૧૭૨
ખડ ખીજો–પ્રકરણ ૩.
દશ પ્રકારના પ્રાણ છે.
દેશ પ્રકારના પ્રાણનાં નામ નીચે પ્રમાણેછે:
૧ સ્પર્શેન્દ્રિય ૨ રસેન્દ્રિય
૩ ધ્રાણે પ્રિય ૪ ચક્ષુરિંદ્રિય ૫ શ્રવણે ક્રિય ૬ ઉચ્છવાસ નિઃશ્વાસ
૭ આયુ
હું મનબળ
કે તુતબળ
૧૦ કાયબળ
એકેદ્રિ છવેાના ચાર પ્રકારના પ્રાણ હોયછે:- ( ૧ ) સ્પર્શે દ્રિય, ( ૨ ) શ્વાસેાશ્વાસ ( ૩ ) આયુ અને ( ૪ ) કાયબળ.
દીદ્રિય જીવાને ઉપલા ચાર સિવાય ખીજા (૫ ) રસે’દ્રિય અને ( ૬ ) વચનબળ મળી છ પ્રાણ હાયછે.
ત્રૠદ્રિય જીવાને ઉપલા છ પ્રાણ સિવાય ( ૭ ) ઘ્રાણેંદ્રિયના પ્રાણ મળી સાત પ્રાણ હાયછે. ચતુરિદ્રય જીવાને ઉપલા સાત પ્રાણ સિવાય ( ૮ ) નેત્રે પ્રિય નામના પ્રાણ મળી આઠ પ્રાણ હાયછે.
અસની ૪ પચેંદ્રિય જીવાને મનાખળ સિવાયના નવ માણુ હાય છે.
સન્ની પચ્ચે દ્રિય જીવાને દશે જાતના પ્રાણ હાયછે. એ પ્રાળુ જેને જેટલા કહ્યાછે તે જીવને તે પ્રાણાના, અેવિયોગ થાયછે તે જગે ભરણુ કહેવાયછે. વળી તે જીવ જયાં ઉપજે ત્યાં એક આયુષ્ય તે કર્મના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com