________________
(ભાના સિપી પ્રાચિન ધ. એ સંબંધમાં જે વિચારે શાંતિથી બતાવવામાં આવે છે તે ફાયદાકારક નથી. શાંતિ, શાંતિની રીતે શેખે છે; લખનાં ગીત લેખ વખતે જ શોભે છે. હજારો ઇતિહાસમાં જૈનધર્મ વિષે નહીં માનવી લાયક બાબતો લખવામાં આવી છે. નાના બાળકોને શિખવવામાં આવતી ચોપડીઓમાં જૈનધર્મના સિદ્ધાંત વિરૂક લખાણે કરવામાં આવ્યા છે. કેટલાંક ઉગી ગણાતાં પુસ્તકો જેવાકે વનરાજ ચાવડે, કરણો વગેરે, કે જેના લેખક અન્યધમ વિદ્વાન હતા, તેમણે ગમે તેમ મન પાવતી નિંદામ બાબતો જૈનધર્મ માટે પોતાનાં સુસ્તકોમાં લખી છે; મરહમ પ્રેસર મણીલાલ નભુભાઇથી મહારાજા સયાજીરાવ તરથી જન ભંડારમાંનાં કેટલાંક જૈન પુસ્તકનાં કરેલાં ભાવંતરામાં અર્થનો અનર્થ કરવામાં આવ્યા છે, અને કેટલાક લેખોને ન પુસ્તકને ખેટ ગણાવવામાં જ શોભા માની છે. જ્યારે આવી રીત થતું હોય ત્યારે જૈનએ, એવા લખનારાઓને વધુ વ્યા કરતાં અને કાવવા ધરે છે. કર્મના ફળ કરનારજ ભોગવે છે, એ છે કે ખરું છે તેપણુ ખાડામાં પડતા આંધળાને બચાવવા માટે જેમ તેને દેરવામાં પુત્ય છે તેમ અજ્ઞાનતાથી કે અજાણપણામાં ભૂલો કરનાર માને પણ રસ્તો બતાવવામાં પુન્ય છે ભલે તેમાં આપણને ઘણું દુખ પડે છે પણ શું એ ભુલવું નહીં જોઈએ,
પાશ્ચાત્ય વિદ્વાનોની અધુરી છે.
પાયા વિનામત રાધી કહાની
પાયાત્ય વિદ્વાનોમાં એક વખાણવા લાયક ગુણ છે કે, તેઓ રાધ ખેળ કરી સત્ય બાબત શોધી કાઢવા માટે પ્રયાસ કરમાં, માત કરવામાં ને પૈસા ખરચવામાં પણ હમેંશા તત્પર રહે છે. આ અકલ્પ ગુણ માટે પાશ્ચાત્ય વિદ્યાને ઘણાજ ધન્યવાદને પાત્ર છે એમ કે પણ કબુલ કરશે. મરહમ વિદ્વાન પ્રેસર મેહમલરે એ સંબંધમાં અહી બધી પ્રખ્યાતી મેળવી છે કે તેમને વિષે વધુ ને બેલતાં એટલું કહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com