________________
૧૬૮
ખંડ બીજો-પ્રકરણ ૩ જુ. શ્રી તીર્થંકરાદિકના પાંચ કલ્યાણકને વિષે આવે છે તે. ( ૨ ) કપાપિત દેવો જેઓ આવવા જવાના આચાર વગરના છે. કલ્પાપિતના વળી બે ભેદ છે. બધા મળીને દેવતાના ૧૯૮ ભેદ થાય છે.
આ વિષય લંબાણ થવાના ભયથી, અત્રે આ દરેક ભેદ જણવવામાં નથી આવ્યો, પણ તે માટે વિદ્વાનોએ જૈન શાસ્ત્રો જોવાં.
સામટો સરવાળો કરતાં જૈન શાસ્ત્રો અનુસારે છાના ૫૬૩ ભેટ થાય છે :
તિર્યંચના નારકીના મનુષ્યના દેવતાના
૧૯૮
૩૦ ૩
કુલે પ૬૩
અગાડી જવાના બે ભેદ કરવામાં આવ્યા હતા, (૧) સંસારી અને
(ર) મુક્તિના.
સંસારી જીના પ૬૩ ભેદ આપણે અગાડી જઈ ગયા છીએ. બાકીના મુક્તિના જીવોના બે ભેદ છે; (૧) તીર્થંકરાદિ (૨) અતીર્થંકરાદિ, એના સિધ્ધાના ભેદે કરી પંદર ભેદ થાય છે, જે લંબાણ થવાના ભયથી લખ્યા નથી.
ઉપર જણાવવામાં આવેલા એ દ્વિવાદિક જેના શરીરનું પ્રમાણ આયુષ્યનું પ્રમાણ, સ્વાય સ્થિતિનું પ્રમાણ, દશ પ્રાણુનું પ્રમાણ અને ચોરાથી લક્ષ નીનું પ્રમાણ, એટલા તે ખુલાસાથી જૈન શાસ્ત્રમાં જોવામાં આવે છે, કે તે ખુલાસા આપનારા સર્વજ્ઞ હતા. એવું છે જેને માને છે તેમાં જરા પણ શંકા ઉપજતી નથી. શોધખોળોના આ જમાનામાં જે જે નવી શોધો થઈ છે, તે તરતજ આપણા મનમાં એવું ઠસાવે છે કે, દુનિથામાં જે બીનાઓ સમજવા માટે ઉંચી બુદ્ધિ અને મગજ શક્તિની જરૂર છે, તે બીનાઓ ટુંક બુદ્ધિના સબબે છે કે મગજમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com