________________
દુનિયાને સૈથી પ્રાચિન. ઉપર કહેલા જળચર, સ્થળચર, અને બેચર, દરેકના વળી બીજા બે ભેદ છે-(૧) સંમછિમ-માતા પિતાની અપેક્ષા વગર ઉત્પન્ન થતા છે; એકંદ્રિય, દૌદ્રિય, ત્રીદ્રિય, અને ચતુરિદિયજી એ જાતના છે. (૨) ગર્ભના ઇ-ગર્ભમાં ઉત્પન્ન થતા છે.
મનુષ્ય. મનુષ્યના ૩૦૩ ભેદ છે એ દરેક ભેદ બહુ લંબાણથી જણીવતાં લંબાણ થવાના ભયથી, વધુ ન જણાવતાં એટલું જણાવવું બસ થશે કે, મનુષ્યનાં ૩૦ ક્ષેત્ર અકર્મભૂમિમાં, ૧૫ ક્ષેત્ર કર્મ ભૂમિમાં, પ૬ ભેદ અંતરકિંગના, અને દરેકના બે ભેદ પર્યાપ્તા અને અપર્યાપ્તા ગણતાં ૨૦૨ ભેદ થાય છે, અને ગર્ભજ મનુષ્યમાં અધુરી પર્યાપ્તિએ મરણ પામતાં મનુષ્યના ૧૦૧ ભેદ ઉમેરતાં બધા મળી ૩૦૩ ભેદ થાય છે.
દેવતા. દેવતા ચાર પ્રકારના છે, (૧) ભવનપતિ, (૨) વ્યંતર, (૩), તિષ્ક અને (૪) વૈમાનિક
ભવનપતિના દસ ભેદ છે – અસર કુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર વિઘતકુમાર, અગ્નિકુમાર, દીપકુમાર, ઉદધિકુમાર, દિશિકાર, વાયુમાર, અને સ્વનિતકુમાર. | વ્યંતરના આઠ ભેદો – પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર. પંકિં પુરૂષ, મહારગ, અને ગંધર્વ, વળી વાણવ્યંતર દેવના પણ
uઠ ભેદ છે.
તિષ્ક દેના પાંચ ભેદ છે ચંદ્ર, સુર્ય, ગ્રહ, નક્ષત્ર ને તારા. વળી એ દરકેના બે ભેદ (૧) ચર, અને (૨) સ્ટિ, મનુષ્ય ક્ષેત્રની અંદરના જ્યોતિષ્ક દેવો ચર એટલે હંમેશાં ફરતા હોય છે, અને તે સિવાયના મનુષ્ય ક્ષેત્રની બાહરના દેવ હંમેશ કો રહે છે.
વૈમાનિક દેવાના બે ભેદ છે:- ( ૧ ) કો૫ પન્ન દેવ જે દેવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com