________________
દુનિયાના સૌથી પ્રાચિન ધર્મ.
૧૬૭
ઉપર કહેલા જળચર, સ્થળચર, અને ખેચર, દરેકના વળા ખીજા આ ભેદ છે. (૧) સ’મૂર્છિમ-માતા પિતાની અપેક્ષા વગર ઉત્પન્ન થતા જીવા; એક પ્રિય, તેંદ્રિય, ત્રીંદ્રિય, અને ચતુરિદ્રિયછવા એ જાતના છે, ( ૨ ) ગર્ભના જીવેા–ગર્ભમાં ઉત્પન્ન થતા જીવા.
મનુષ્ય.
મનુષ્યના ૩૦૩ ભેદ છે: એ દરેક ભેદ બહુ લખાણથી જણાવતાં લંબાણુ થવાના ભયથી, વધુ ન જણાવતાં એટલું જણાવવું બસ થશે કે, મનુષ્યનાં ૩૦ ક્ષેત્ર અકર્મેભૂમિમાં, ૧૫ ક્ષેત્ર કર્મ ભૂમિમાં, ૫૬ ભેદ અંતરગિના, અને દરેકના બે ભેદ પાપ્તા અને અપર્યાપ્તા ગણતાં ૨૦૨ ભેદ થાયછે, અને ગર્ભજ મનુષ્યમાં અધુરી પાપ્તિએ ભરણુ પામતાં મનુષ્યના ૧૦૧ ભેદ ઉમેરતાં બધા મળી ૩૦૩ ભેદ થાયછે.
દેવતા.
દેવતા ચાર પ્રકારના છે, ( ૧ ) ભવનપતિ, ( ૨ ) વ્યંતર, ( ૩ ), યેતિક અને ( ૪ ) વૈમાનીક.
ભવનપતિના દસ ભેદ છે:- અસરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર વિદ્યુતકુમાર, અતિકુમાર, દીપકુમાર, ઉદધિકુમાર, દિશિકુમાર, વાયુકુમાર, અને સ્વનિતકુમાર.
વ્યંતરના આઠ ભેદછે:– પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, `પુરૂષ. મહેારગ, અને ગ ́ધર્વ, વળ વાણુર્વ્યંતર દેવાના પણ આ ભેદછે.
પ્રતિષ્ણુ દેવાના પાંચ ભેદછે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર ને તારા, વળી એ દરકેના બે ભેદ ( ૧ ) ચર, અને ( ૨ ) સ્થિર, મનુષ્ય ક્ષેત્રની અંદરના જ્યાતિષ્ઠ દેવા ચર એટલે હંમેશાં પૂરતા હોયછે, અને તે સિવાયના મનુષ્ય ક્ષેત્રની ખાંડુરના દેવા હ ંમેશ કરતા રહે છે.
કલ્પાપપન્ન દેવા જે દેવ
www.umaragyanbhandar.com
વૈમાનિક દેવાના છે ભેદછે:- ( ૧ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat