________________
દુનિયાના સાથી પ્રાચિન ધર્મે
વનસ્પતિકાય થવાના કેટલાક ભેદનાં નામઃ-
વનસ્પતિકાય
1
સાધારણ-છેદીને વાવ્યાથી પૂરી ઉગેતે. ( સુરણ વગેરે સર્વ જન્નતનાં કદ,
નવાં કુપળનાં પાતરાં, પાંચ
વર્ણની શેવાળ, લીલુ આદુ, લીલી હળદર, લીલી કચુરેા, ગાજર, મેાથ, ખીજ વગરનાં પૂળ, ચુએર, કુઆર, ગુગળ, વગેરે),
સાધારણુ વનસ્પતિકાયને અત'તકાય પણ કહેછે, ને તેનાં લક્ષણામાનાં કેટલાંક આ પ્રમાણે છે:-—જે ઝાડમાં પ્રમુખશિર સાંધાઓ અથવા નસા અને ગાંઠે। દીઠામાં આવે નદ્ધિ, જે ઝાડમાં તાંતણા હોય નહિં, જેને ભાગ્યાથી સરખી ભે×ાડ થઇ શકતી હાય, અને જેનુ` છેદન કરીને વાગ્યાથી પૂરીથી ઉગે, તે વનસ્પતિએ સાધારણુ અથવા અન`તકાય
કહેવાયછે.
ત્રસ જીવના ભે:
ઉપલાં લક્ષણથી વિરૂદ્ધ લક્ષણવાળી વનસ્પતિ પ્રત્યેક વનસ્પતિકાય કહેવાયછે, ને તેના સાત પ્રકાર છે:-સર્વે જાતનાં (૧) મૂળ (૨) કુલ (૩) છાલ (૪) લાકડાં (૫) ભેાંય તળીયાનાં થડ ( ૬ ) પાંદડાં (૭) ખી.
તેંદ્રિ
સ
ખેતિ ૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
।
પ્રત્યેક
ચારિત્રિ
૧૯૧
પંચે િ
www.umaragyanbhandar.com