________________
૧૦
ખંડ ખીો–પ્રકરણ ૩ જી.
સ્થાવર ફ્થના ભેદ.
-*808*50g0~*
પ્રિિવક્રાય સ’સારી જીવાના કેટલાક ભેદનાં નામ ઃ—
સ્ફાટિક, મણિ, રત્ન, પરવાળાં, હિંગળાક, હડતાળ, પાશ, સાનુ, રૂપુ, ત્રાંબુ, કથીર, જસત, સીંસુ, લાખડ, ચાક, ખડી, લાલ માટી, પાષાણુ સાથે નીકળતી ખેાળી માટી, અબરખ, તુરી નામની માટી, ખારી, બધી જાતના પાષાણુ, સુરમો, સિંધવ, સાજી ખાર, વગેરે.
અકાય અથવા પાણીના જવાના કેટલાક ભેદનાં નામ :
ભૂમિ જળ, સરાવરનું પાણી, ઝાકલનું પાણી, હિમનું પાણી, કરા સરિતાનું, મહિકાનું પાણી વગેરે.
તેઉકાય અથવા અગ્નિના વેાના કેટલાક ભેદનાં નામ
અંગારને અગ્નિ, જવાળાને અગ્નિ, ઉલ્કાપાતને, અગ્નિ, વિજળીને અગ્નિ વગેરે.
વાયુકાય જીવાના કેટલાક ભેદનાં નામ:—તૃણાદિકને ભ્રમાવનારા વાયુ, રહીને વાતા વાયુ, વટાળી, મુખશુદ્ધ વાયુ, ગુંજારવ કરતે વાયુ, નવાયુ, તનવાયુ વગેરે.
ૐ આકાશમાંથી પડતા અગ્નિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com