________________
નિયા સૈથી પ્રાચિન ધ.
૧૫૨
પ્રકરણ ત્રીજું
–ડીઝલ – દુનિયાને સૈશી પ્રાચિન ધર્મ અને જીવ તત્વ
જગતની સર્વે રચનાનો મુખ્ય આધાર જી ઉપર છે એ સર્વે કઈ જાણે છે, પણ તે જીવ ને માને તે સંબંધમાં ધણેજ મત ભેદ દુનિયાના જુદા જુદા ભાગમાં ચાલે છે. હિંદુઓને માટે ભાગ એમ માને છે કે, હાલના ચાલતા દરેક જીવવાળા. પ્રાણીઓમાં જીવ છે, જેને તેથી વધીને પૃથ્વી, પાણી, અગ્નિ, ધાતુ, વાય સર્વેમાં જીવ માને છે અને તે સિદ્ધ પણ કરે છે. અંગ્રેજે તેથી ઉલટી રીતે. એમ કહે છે કે માણસજ જીવવાળું પ્રાણી છે અને બીજા પ્રાણીઓમાં છવ અથવા આત્મા જેવું કાંઈ નથી, એ જ કારણે તેઓનાં પુસ્તકમાં આપણે A cow has no soul ” વગેરે વાક જોઈએ છીએ.
{ જીવ અને આત્મા એ બંને એક જ વસ્તુનાં નામ છે, અને તેનું લક્ષણ ચૈતન્ય છે. મિથ્યાત, અવિરતિ, પ્રમાદ અને યોગથી મલીન થઇને વિદની આદિ કર્મનો કર્તા અને તે કર્મના ફળને ભોકતા તથા નક તિર્યંચ વગેરે ગતિઓમાં કમેના ઉદયથી ભ્રમણ કરનાર, તેમજ નિવણ પદને પ્રાપ્ત કરનાર જે છે, તેજ આત્મા છે, તે જ પ્રાણી છે, તે જીવ છે.
यः कर्ता कर्मभेदानां । भोक्ताकर्मफलस्यच | संस-तो परिनिर्वाता | सह्यात्मा. नान्य लक्षणः ।।
(નંદીસૂત્ર ). વળ આત્મા સર્વવ્યાપી થી, એકાંત નિય, કુટસ્થ પણ નથી, એકાંત અનિત્ય ક્ષણિક પણ નથી, પરંતુ શરીર માત્ર વ્યાપી કથંચિત. નિત્યનિય રૂ૫ છે.
જુઓ (૧) સ્વાદાદરસ્નાકર, (૨) રત્નાકરાવતારિકા, (૩) અનેકાંત જયપતાકા વગેરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com