SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ખડ બીજો–પ્રકરણ ૨. માણસનાં મનને અસર કરેલી, તે અનેક યુગ પર ‘હુર્તો તેવાંને તેવાંજ પ્રાયશઃ આજ પણ છે; જે નિયમાથી વિશ્વ રચના, અને મનુષ્ય બુદ્ધિની પ્રવૃતિ થાયછે, તે નિયમે પણ અનાદ્ધિ સિદ્ધ, તેના તેજ, અદ્યાપિ પણ છે; અને એ સર્વની વચમાં રમનારા માણુસનાં મન અને આત્મા, તે પણ અસખ્ય યુગ, ઉપર જે સ્વરૂપ સ્વભાવવાળાં હશે, તેજ સ્વરૂપ સ્વભાવવાળાં સાજે પણ છેજ-”± *** -- + એ સંબંધમાં નીચલાં પુસ્તકા વાંચવાથી વધુ અજવાળું પઢવાનો સંભવ છે:-( ૧ ) શ્રી સમતિ તર્ક, ( ૨ ) દ્વાદશસારનયચક્ર, ( ૩ ) સ્યાદાદરત્નાકર, ( ૪ ) અનેકાંતજયપતાકા, ( ૫ ) શાસ્ર સમુચ્ચયસ્યાાદ પલતા, ( ૬ ) સૂત્રકૃતાંગ, ( ૭ ) ન’દીસિદ્ધાંત, ( ૮ ) સ્યાદાદ મંજરી ( ૯ ) પ્રમાણુસમુચ્ચય ( ૧૦ ) પ્રમાણુપરીક્ષા, ( ૧૧ ) પ્રમાણે મીમાંસા, ( ૧૨ ) આપ્તમીમાંસા, ( ૧૩ ) ન્યાધાવતાર, ( ૧૪ ) ધર્મ સંગ્રહણી, અને ( ૧૫ ) ૧ડ્ દર્શન સમુચ્ચય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034504
Book TitleDuniyano Sauthi Prachin Dharm
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy