________________
ખંડ પહેલો પ્રવેશ. ભૂલ ભરેલા વિચારનાં કેટલાંક કારણો,
અને તે સુધારવાના ઉપાયે.
પણ આવા વિચારને ટેકે મળવામાં કેટલાંક કારણેએ મુખ્ય મદદ આપી છે, જેમાંના મુખ્ય કારણે નીચે પ્રમાણે છે
(૧) જેમાં કુસંપ, (૨) જેની પિતાના ધર્મ માટે બેદરકારી. (૩) જેને માયાળુપણું અને બીજાઓના દાવ
માટે તેમના કર્મના ફળતેઓ ચાખશે પણ આપણે તેમને કઈ નહી કરવું, એ જૈનોમાં ચાલતે સામાન્ય વિચાર,
(૪) પાશ્ચાત્ય વિદ્વાનની અધુરી શેાધા,
(૫) અસલ માગધી ભાષામાં લખાયેલા જૈન શાસોની
ભાષા સમજવામાં અન્ય ધર્મીઓની કુશળતા. (૬) જીર્ણ થયેલાં અને થતાં પુસ્તક.
ઉપલા ૬ કારણે સિવાય બીજા પણ ધણુક કારણે છે પણ ઉપલાં મુખ્ય હેવાથી તે ઉપરજ ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પહેલા કારણના સંબંધમાં આ પ્રસંગે વધુ નહિ જણાવતાં એટલું જ જણાવીશું કે જેમાં મુખ્ય કરીને બે વિભાગ નજરે પડે છે -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com