________________
દુનિયાને સેથી પ્રાચિન ધર્મ ઉપરથી જણાય છે, કે એ મહાત્માઓએ મેક્ષ મેળવવા માટે અતિ ઉત્તમ રીતે સર્વે જીવો તરફ દયાની લાગણીથી જોઈ, અંતે રાગર્દોષરહિત ચઈ, નિવણ પદ મેળવ્યું હતું. જેનો જેને ઈશ્વર માને છે તેમાં ને અન્ય ધર્મીઓ જેને ઈશ્વર માને છે તેમાં ઘણો જ ફરક માલમ પડે છે, જ્યારે પહેલાના ઈશ્વર રાગદ્વેષરહિત જણાય છે ત્યારે બીજાના રાગદ્વેષસહિત જણાય છે, એવા બીજા જન મહાત્માઓએ જિન ધર્મ કેવી રીતે કરડે વર્ષો સુધી પ્રવર્તાવ્યો, તે તપાસ્યા. પહેલાં ઈશ્વરતા કેવા ગુણોમાં રહેલી છે, તે વિષે જૈને શું માને છે તે તપાસીશું.
*
N', '
K
in:
S
/)
A
તા
.
તે
'
RE!,
)
પ્રથમ ખંડ સમાપ્ત. -
4
::
/I/II
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com