________________
પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
જ્ઞાન ઉત્પન્ન થયું. જ્યારે શ્રી તીર્થંકર મહારાજા સરીખા જ્ઞાની અને ત્યાગીને, દુનીઆદારીમાં સાવ અલીસપણે રહેતાં છતાં પણુ, માત્ર સાધુપણાની સાથે અંધાયેલું મન:પર્યવ જ્ઞાન થાય નહિ, તો પછી ઘરમાં રહ્યા થયાં ધર્મ થાય છે–સાધુપણા કરતાં પણ ગૃહસ્થપણામાં સારા ધર્મ થાય છે. વિગેરે વિગેરે મન:કલ્પિત વાતા કરવાની જૈનશાસનમાં રહે જ ક્યાંથી?
૧૪ ]
.
ગૃહીલિંગ અને અન્યલિંગના ભેદ શાથી?
શાસ્ત્રકારાએ જેવી રીતે સાધુપણાના લિંગને મેાક્ષનું લિંગ ગણી, તેમાં રહેલા જે જીવા મેાક્ષે જાય તેને સ્વલિંગ સિદ્ધ કહ્યા, તેવી જ રીતે અન્યલિંગ એટલે કે જૈનમત શિવાયના ખીજા મતના લિંગે તથા ગૃહસ્થલિગે, કે જે કુટુંબકબીલા, ધનમાલ, મિલ્કતમાંજ રહેલા હાય તેવા ગૃહીલિંગમાં પણ મેાક્ષે જવાનું જણાવ્યું છે; અર્થાત્ સાધુલિંગમાંથી મોક્ષે જવાય છે, તેવી જ રીતે અન્યલિંગ અને ગૃહીલિંગથી પણ જીવા માક્ષે જાય છે એમ કહેલું છે, તેા પછી દુનિયાદારીના ત્યાગ વિના પણ મેક્ષ મેળવી શકાય છે ? તેનું સમાધાન એ છે કે—પ્રથમ તા શાસ્ત્રકારોએ સાધુપણાના લિંગને જ મેાક્ષનું લિંગ માન્યું, ત્યારે જ તે “સ્વલિંગ સિદ્” એવા શબ્દ વાપરી શકયા. તેમ ો ન હાત, એટલે કે-મેાક્ષનું લિંગ સાધુલિંગ જ ન હેાત, તે તેના “સ્વલિંગ ” શબ્દથી વ્યવહાર ન કરત. સાધુલિંગ શિવાયનાં ખીજાં લિંગાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com