________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ
શાસ્ત્રકાર પોતે જ શાસ્ત્રની અપેક્ષાએ જ દુ:ષમ કાલમાં પેાતાનું સનાથપણું ખતાવે છે, તે પછી અન્ય જીવાનું સનાથપણું તેા શાસ્ત્ર શિવાય અને જ કેમ ?
નિગ્રંથ ગુરૂતત્ત્વ.
ઉપર જણાવેલા શાસ્ત્રને આધારે દેવ અને ગુરૂનાં લક્ષણ્ણા જેમાં હાય, તે તે વ્યક્તિને શુદ્ધ દેવ અને શુદ્ધ ગુરૂ તરીકે માની શકીએ. લાંબા કાળ સુધી પ્રવર્ત્તવું ગુરૂતત્ત્વને આધારે જ થાય છે, એ વાત આપણે ઉપર જોઈ ગયા. તેથી સાબીત થાય છે કે ગુરૂતત્ત્વના વિચ્છેદ થતાંની સાથે જ ધર્મતત્ત્વને પણ વિચ્છેદ થાય છે. અને તેજ વાત શાસ્ત્રકાર પણ ચાખ્ખા શબ્દોમાં જણાવે છે કે
નિગ્રંથ, અર્થાત્–ત્યાગી સાધુએની ગેરહાજરીમાં શાસન એટલે ધર્મ હાતા જ નથી.”
66
*
એટલે જ્યારથી સાધુએ થયા, ત્યારથીજ તીર્થે થયું. આ વાત સમજવાથી એ વાત પણ સ્પષ્ટ સમજાશે કેશ્રીમાન્ ભગવાન મહાવીરદેવને ઋજુવાલિકા નદીના કાંઠે કેવલજ્ઞાન થયું, દેવેન્દ્રો વિગેરે આવ્યા, સમવસરણ રચાયું, ભગવાને દેશના આપી, અનેક જીવાને સમ્યકૂના લાભ થયા, છતાં કાઇએ પણ સર્વવિરતિ એટલે દીક્ષા લીધી નહિં, તેથી “ અભાવિતા પક્ષેત્ ” નામનું આશ્ચર્ય ગણાયું, એટલે વસ્તુસ્થિતિ જોતાં સર્વવિરતિવાળા ( દીક્ષાવાળા ) કઇ
rr
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com