________________
૧૬
આ રીતે જૈનદર્શનમાં ગણાતા ત્રણે પ્રકાર વિચારતાં સ્હેજે જણાઇ આવે તેમ છે કે જૈનદર્શનથી, મુમુક્ષભાવે કરવામાં આવતા સંસારત્યાગને, એક પંચ માત્ર પશુ પૃથક્ કહી શકાય તેમ નથી.
આ બધી જ વિચારણાને ષ્ટિ સમીપ રાખતાં, તિર ધર્મા કરતાં જૈનધર્મમાં મુમુક્ષુભાવે કરવામાં આવતા ત્યાગની કેટલી વિશિષ્ટતા છે એના, અને એવા સર્વોત્તમ ત્યાગની ભાવના ન હેાય તે ત્યાં જૈનધીપણું પણ ન હાય, એના ખ્યાલ આવ્યા વિના રહેશે નહિ. સંન્યાસીએ અને ફકીરે વિગેરે ફલાદિનું ભક્ષણ કરે છે, તે જૈનધર્મના સંન્યસ્તમાં નથી. સન્યાસીઓ અને કીરા પૈસા રાખે કે રખાવે છે, તેવું જૈનધર્મના સંન્યસ્તમાં નથી. સંન્યાસીએ અને ફકીરા મઠ અને મસ્જીદની માલીકી ભોગવે છે, તેવું જૈનધર્મના સંન્યસ્તમાં નથી. સંન્યાસીએ અને ફકીરેશ મુસાફરીને માટે વાહનાદિના અને આહારને માટે રસાઇ કરવા-કરાવવાની ક્રિયાના ઉપયોગ કરે છે, તે જૈનધર્મના સંન્યસ્તમાં નથી. જૈનધર્મના સંન્યસ્તમાં તે ડગલે ને પગલે કેવલ આત્મસંયમ છે. આજીવિકાના નિર્વાહ માત્ર ભીક્ષામાં પ્રાપ્ત થએલા નિર્દોષ આહારથી કરવાના હાય છે. ગ્રામાનુગ્રામ વિહાર પણ પગે ચાલીને જ કરવાના હાય છે. માથા તથા દાઢીમૂછના કેશેાનું લુંચન કરવાનું હાય છે, પણ હજામત કરાવવાની હાતી નથી. સંયમસાધનામાં ઉપયાગી અને ભીક્ષાથી મેળવેલી વસ્તુએ પોતે ઉપાડવાની હોય છે, પણ નાકર રાખવાને હાતા નથી. રાત્રે ગમે તેવી ભૂખ કે તૃષા લાગી હાય, તા પણ આહાર કે પાણી લઈ શકાય જ નહિ, ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com