________________
વિ. સં. ૧૯૮૧ ના વૈશાખ સુદ ૧૫ ને દિને કચ્છ-રાયણમાં વડી દીક્ષા આપી. આ બન્ને વિનયી મુનિરાજેએશિષ્યોએ તેઓશ્રીની સારી સેવા બજાવી. આજે પણ પૂ. મુનિરાજ શ્રી પાર્થવિજયજી તેઓશ્રીના કાલધર્મ પામ્યા બાદ પણું, યથાશક્તિ ભક્તિ બજાવે છે. પંન્યાસ શ્રી પુષ્પવિજ્યજીના ઉત્તમ ગુણે અને જ્ઞાનને વારસે મુનિરાજ
શ્રી પાવજયજીને પ્રાપ્ત થએલ છે, એમ કોઈ પણ પરિચયશીલ વ્યક્તિ કહી શકે. ચાતુર્માસઃ
વિ. સં. ૧૯૫૦માં જન્મઃ ૧૯૩ માં ગૃહત્યાગ: વિ. સં. ૧૯દ માં દીક્ષા અને વિ. સં. ૧૯૭૯માં વડી દીક્ષા. હવે અત્રે સાલ અને ગામવાર પંન્યાસ શ્રી પુરપવિજયજી ગણિવરે પોતાના ગુરૂવચ્ચે પૂ. મુનિરાજ શ્રી હર્ષવિજયજી મહારાજાની છત્રછાયામાં કરેલાં ચાતુર્માસેની નોંધ અપાય છે. વિ. સં. ૧૯૯૬ ડભાઈ | વિ. સં. ૧૯૭૫ ચાણસ્મા
, ૧૯૬૭ અમદાવાદ ,, ,, ૧૯૭૬ પાલીતાણું , ૧૯૬૮ કપડવંજ ક, ૧૯૭૭ પ્રાંતીજ , ૧૯૬૯ લીંબડી
૧૯૭૮ અમદાવાદ ઇ ૧૯૭૦ ડભોઈ
છે , ૧૯૭૯ મેસાણા ૧૯૭૧ અમદાવાદ ૧૯૮૦ વીરમગામ ૧૯૭૨ અમદાવાદ
» » ૧૯૮૧ કચ્છ માંડવી , , ૧૯૭૩ સુરત , , ૧૯૮૨ કચ્છ માંડવી છે કે ૧૯૭૪ છાણું' , , ૧૯૮૩ જામનગર
વિ. સં. ૧૯૮૨નું ચાતુર્માસ માંડવીમાં પૂર્ણ કરીને પંન્યાસ શ્રી પુષ્પવિજયજી ગણિવર નાગલપુર પધાર્યા. ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com