SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ જીવનની શરૂઆત. અમથાલાલની આવી પ્રવૃત્તિથી તા તેમની માતા શિવકારબાઈ ખૂશ થવા ખૂશ થવા લાગ્યાં. પેાતે ભક્તાણી અને પેાતાના પુત્ર ભક્ત અને, એ સાચી માતાને કેમ ન ગમે ? એક કવિએ સાચું જ કહ્યું છે કે:4 જનની જણ તા ભક્ત જન, કાં દાતા કાં શૂર : નહિ તે રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર. "" સાચી માતાએ પણ એજ અભિલાષાવાળી હાય છે. શિવકારબાઇ તે પેાતાના પુત્રને ભક્ત થતા જોઈને પેાતાની કુક્ષીની સફળતા સમજવા લાગ્યાં. અમથાલાલની ઉન્નતમાં આ પણ જેવુંતેવું કારણ નથી. ઘણી માતાએ માહવશ બનીને પુત્રને ધર્મમાર્ગે ચઢતા અટકાવી, પેાતાનું અને પુત્રનું પણ અકલ્યાણ કરનારી હોય છે. એવી જૈન માતાઓએ પણ આ શિવકારઆઈનું દૃષ્ટાન્ત સ્મરણમાં રાખવા ચેાગ્ય છે. કહેા કે–અનુકરણીય છે. ખેડુત માતા પણ જ્યારે પુત્રને ભક્ત બનાવવામાં આવી સહાયક નિવડે, ત્યારે જૈનકુળના ઉત્તમ સંસ્કારોથી સુવાસિત માતાએ પેાતાના સંતાનને ધર્મમાર્ગમાં જતાં કેમ જ અટકાવી શકે ? ખરેખર, શિવકારબાઇએ આ રીતે તા સાચી માતાના કર્ત્તવ્યના મૂંગા છતાં સચેાટ મેધપાઠ જગત્ સમક્ષ રજૂ કર્યો છે, અને તે અભિનંદનને પાત્ર છે એમ જ કહેવાવું જોઈ એ. અસ્તુ. આપણા ચરિત્ર નાયક અમથાલાલ માત્ર સામાયિક, પ્રતિક્રમણ કે ગુરૂભક્તિથી જ ન અટકયા. ધીરે ધીરે તેઓનું અંતર વૈરાગ્ય તરફ વળવા લાગ્યું. સંસારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034502
Book TitleDikshanu Sundar Swawrup
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1933
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy