________________
૧૬૨ ]
પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
નથી કામરાગ, સ્નેહુરાગ કે દ્રષ્ટિરાગ, એવા કાઇપણ જાતના સંબંધ વિનાના મનુષ્યા, દીક્ષા લેનારને રાકવા માટે કયા મુદ્રાથી તૈયાર થાય છે, તે સમજવું અશકય છે. દીક્ષા લેનારના કુટુંબની દયાથી પ્રેરાઇ તેઓ બેલતા હાય, એમ પણ માની શકાય તેવું નથી; કારણ કેદીક્ષિતની પાછળ સંસારમાં રહેલાં તેનાં કુટુંબીઓનું પાલનપાષણ કર્યુ હાય કે ખબર સુદ્ધાં લીધી હાય, એમ પણ દ્રષ્ટાંતમાં હજી સુધી જાણ્યુ નથી. આ ઉપરથી એટલું તે કબુલ કરવું જ પડશે કે—આ વિરાધ કરનારાઓને નથી તેા દીક્ષિત થનારાઓ ઉપર કાઈ જાતની લાગણી, તેમજ નથી તેા દીક્ષિતના પાછળ રહેલા કુટુંબ તરફ લાગણી ! તેને તા ફક્ત એક જ લાગણી છે, ને તે એજ કે–કાઇપણ પ્રકારે દીક્ષા થવી જોઇએ નહિ ! સાધુસંસ્થાના નાશને માટે જ તેએના સર્વ પ્રયત્નો છે. જો કેધી પુરૂષાએ તેવા પ્રયત્નાની કાઇદિવસ દરકાર કરી નથી અને કરતા પણ નથી, છતાં કેટલાક ધર્મના સ્વરૂપથી અજાણ મુગ્ધ આત્માઓ, કે જેઓ તેઓના બખાળામાં સામેલ થયા છે, તે તેમ કરતાં અટકી જઇને સત્ય માર્ગથી ન ચૂકે, તે માટે અમારા પ્રયાસ છે. જેમ જેમ ધર્મનું શાસ્રોત સાચું સ્વરૂપ તેઓના સમજવામાં આવશે, તેમ તેમ તે દીક્ષાની અનુમતિના માર્ગે જરૂર આવી જશે. શાસનના સત્ય માર્ગના વિજય તા હમેશાં રહ્યો છે, રહે છે અને રહેશે જ.
સત્યને કોઈપણ ભાગે વળગી રહેા !
સત્યના અર્થિ આત્માઓએ ધ્યાનમાં રાખવાનું છે કેજેમ અગ્નિમાંથી પસાર થયા વિના સેાનું ઘાટના આકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com