SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ [ ૧૪૩ દીક્ષા લઇશ નહિં. ” એવા અભિગ્રહ કરવાની જરૂર જ ન રહેત. માતાપિતાની રજા સિવાય દીક્ષા લેવાય જ નહિ, એવા જો શ્રી જિનેશ્વરદેવના શાસનના કાયદેા હાત, તા સિદ્ધાર્થ રાજા અને ત્રિશલાદેવીના જીવન સુધી મહાવીર પ્રભુની દીક્ષા થવાની જ નહેાતી, કારણ કે–મહારાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાની સ્થિતિ એવી હતી કે-પ્રભુમહાવીરની દીક્ષાની વાત થતાં જ તેઓના શાકના પાર રહે એવા નહાતા અને તેથી તેને રજા મળવાની નહેાતી. જ્યારે આવી રીતે માતાપિતાના ક્લેશને અંગે ભગવાનની દીક્ષા જ થવાની ન્હાતી, તે પછી ભગવાને દીક્ષા નહિ લેવાને અભિગ્રહ શે? આ સ્થાને મારીકાઇથી અવલેાકન કરનારને સ્પષ્ટપણે માનવું પડશે કે-પુખ્ત ઉમ્મર થયા પછી માબાપની રજા લેવાની ક્રુજ દીક્ષિત થનારને છે નહિ. તેમજ મામાપાના માહાદયને લીધે થતા કલ્પાંતથી દીક્ષા લેનારે દીક્ષાને છેડવાની નથી, એ શાસ્ત્રીય રિવાજ ભગવાન્ મહાવીરદેવના ધ્યાન બહાર નહાતા. અને તેથી તેઓશ્રી માતપિતાના સ્નેહ કે તેના શૈકાદિકથી પોતાની દીક્ષાનું અટકવું થાય, એ અસંભવિત ગણતા હતા. આજ કારણે માતાપિતાની હૈયાતી સુધી દીક્ષા નહિ લેવી, એવા અભિગ્રહ કરવાની ભગવાનને જરૂર પડી. કલિકાળના આત્માએ માતાપિતાની ભક્તિ વિસરી ન જાય તે માટે એ અભિગ્રહનું દૃષ્ટાંત લેવાનું છે. કદાચ એમ કહેવામાં આવે કે શાસ્ત્રકારાએ ભગવાનના તે અભિગ્રહને ઉચિત 66 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034502
Book TitleDikshanu Sundar Swawrup
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1933
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy