________________
દીક્ષાનું સુન્દર સ્વરૂ૫ . . . . . . . . . [ ૧૪
આ સ્થળે ઈશ્વરકત્વવાદિ ઈતર વર્ગ એમ કહેશે કે
“પૃથ્વીકાયાદિક છે ઈશ્વરે કુટુંબને પાલન કરવા માટે વધ્ધ તરીકે બનાવેલા છે, માટે પૃથ્વીકાયાદિના વધથી પણ કુટુંબનું પાલન કરવું જોઈએ.”
આના ઉત્તરમાં પ્રથમ તો એ જણાવવાનું કે-ઈશ્વર કર્તુત્વવાદ આણ પુરૂષોને પ્રરૂપેલે નહિ હોવાથી માન્ય રાખી શકાય તેમ નથી. છતાં તે અપેક્ષાએ પણ વિચારીએ. તે એમને કહેવું પડે કે-દીક્ષા લેનારને દીક્ષા લેવાની ભાવના થઈ તે પણ ઈશ્વરના હુકમથી જ થએલી છે, તો પછી ઈશ્વરે ઉત્પન્ન કરેલી તે ઉત્તમ ભાવનાને રોકનારા મનુષ્ય ઈશ્વરના મહાન્ ગુન્હેગાર કેમ ન ગણાય?
શ્રીમન મહાવીરદેવને અભિચહ ઉપરની બધી હકીકત જાણ્યા અને સમજ્યા છતાં, દિક્ષાને વિરોધ કરનારાઓના મનમાં એક શંકા જરૂર આવશે કે –
જ્યારે ભાવદયા રૂપ દીક્ષાને અંગે કુટુંબીજને શોક આદિ કરે તેની દરકાર કરવાને જરૂર નથી, તે પછી ભગવાન મહાવીરદેવે માતાપિતાના શોકના નિવારણ માટે
માતાપિતા જીવે ત્યાં સુધી દીક્ષા લેવી નહિ.” –એવો અભિગ્રહ કેમ ?”
આ શંકાના સમાધાનમાં જણાવવાનું કે–પ્રથમ તે તે અભિગ્રહ ધર્મરૂપ નથી પણ મોહના ઉદય રૂ૫ છે, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com.