________________
૧૩૮ ] . . . . . . . . સાગરાનંદસૂરિજી સંકલિત થશે નહિ. એક વખત માની લે કે-દીક્ષાની અભિલાષાવાળો માણસ સંસારમાં રહ્યા છતાં સ્ત્રીસમાગમથી કદાચ વિરક્ત પણ થાય અને તે વિચારમાં દ્રઢ પણ રહે, તે પણ પ્રતિદિન ડગલે ને પગલે બીજી છએ કાયના જીવોની હિંસા તેનાથી થયા સિવાય રહેવાની નથી, એ તો સ્વાભાવિક જ છે. હવે જ્યારે પોતાના હાથે પ્રતિદિન અસંખ્યાત કે અનંત જીવની હાનિ થવાની છે, ત્યારે માત્ર કુટુંબીજનેએ પોતાના સ્વાર્થની ખાતર સ્વયં કરેલા શોક–આકન્દ આદિની કિંમત વધારે ગણી દીક્ષા લેતા અટકવું, તે કઈ પણ અકલવાળા હૃદયમાં ઉતરી શકે એવું નથી. લજજા, નીતિ કે અણુવ્રતના પાલનની ખાતર પણ
સામાના આઝંદાદિની દરકાર કરતા નથી. કદાચ એમ દલીલ કરવામાં આવે કે–
સૂક્ષ્મ જીવેને મેટી સંખ્યામાં નાશ થાય, તેના કરતાં મોટા જીને થતે કલ્પાંત અધિક કર્મબંધનનું કારણ છે.”
તેઓની આ દલીલ પણ અગ્ય જ છે. કારણ કે– એક વ્યભિચારી પુરુષ કઈ પતિવ્રતા સ્ત્રીની આગળ સંકડા પ્રાર્થના કરે, તે સ્ત્રીને માટે લાગણે કરે કે મરવા પણ તૈયાર થાય, તે શું તે વ્યભિચારી પુરુષના સંતોષની ખાતર તે સતી સ્ત્રીથી પિતાનું પતિવ્રતાપણું મૂકી દેવાય ખરૂં? આ વાત હરકેઈને પણ કબુલ કરવી જ પડશે કે–હાય તેવા સંજોગોમાં પણ તે સ્ત્રી પિતાનું પતિવ્રતપણું ત્યાગ કરે જ નહિ.
તેવી જ રીતે અભયા રાણી જેવી કઈ વ્યભિચારિણી સ્ત્રીની પ્રાર્થનાથી સુદર્શન શેઠ જેવા પવિત્ર પુરૂષ પોતાનું શીલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com