________________
-
-
--
-
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧૩૭
ચરિત્રના પરિણામવાળાએ ગૃહસ્થાશ્રમમાં રહીને સ્ત્રીસમાગમથી દૂર રહેવું.”
આ કથન કદાચ દેખાવમાં સારું લાગતું હોય, પણ પરિણામે તો અનિષ્ટ જ છે, કારણ કે ચારિત્રના પરિણામવાળો મનુષ્ય ચારિત્રને અંગિકાર ન કરે અને ચોવીસે કલાક દુનિયાદારીના સંજોગોમાં રહે, છતાં પિતાની પરિણતિને શુદ્ધ રીતે જાળવે, એ કેવળ અસંભવિત જેવું જ છે. કદાચ માને કે મનુષ્ય સંસારમાં રહીને પણ સ્ત્રીસમાગમથી વિરક્ત જ રહે, તે શું તેનાં સ્ત્રી આદિ કુટુંબી જને શેક કે આક્રન્દ નહિ કરે? તે પછી તેઓના મત પ્રમાણે જ્યારે કુટુંબીજનના શોકથી દીક્ષા જેવી ઉચ્ચ વસ્તુ બંધ કરવા લાયક ગણાય, તે તે જ કુટુંબીજનના શાકાદિકના કારણે ગમે તેવી ઉત્તમ પરિણતિવાળાને પણ સ્ત્રીને સમાગમ બંધ કરવાને કહી શકાશે નહિ! વળી જેઓ દીક્ષા લેનારની સ્ત્રી આદિના શેકાદિકથી ડરવાનું કહે છે, તેઓ રેજના એક વખતના સ્ત્રીસમાગમના હિસાબે, એક વર્ષમાં બત્રીશ ક્રોડ અને ચાલીસ લાખ ગર્ભજ મનુષ્યની થતી હત્યાની કેમ દરકાર કરતા નથી? મિથુનના દરેક પ્રસંગે નવ લાખ ગર્ભજ મનુષ્યની હાનિ ઉપરાંત અસંખ્યાત સંમમિ મનુષ્યની અને બેઇઢિયાદિ જીવની જે હિંસા થાય છે, તેનો તો હિસાબ જ નથી. જે મધ્યસ્થ દ્રષ્ટિએ આ વાત ઉપર વિચાર કરવામાં આવે, તે દ્રવ્ય દયાની ચાહનાવાળા પણ દીક્ષાને રોકવા માટે કેઈપણ દિવસ તૈયાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com