________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ.
સારી હાય છે તેના પુત્રને અંગે તેા, ચહાય તા તે દીક્ષા લે ચા તા મરી જાય, તેા પણ તે પતિવિરહીણી સ્ત્રીનું પાલન કરવાનું તે કુટુંબને કિઠન નથી હાતું. પણ જ્યારે તે ગૃહસ્થની સ્થિતિ સારી નથી હેાતી, ત્યારે તેવા સમયે તેની પુત્રવધૂના નિર્વાહની અડચણ રહે છે. માટે જો ઉપર મુજબને ઠરાવ કરવામાં આવે અને તે રકમ લેવાના અધિકાર સ્ત્રીના જીવન સુધી તેના પતિને સોંપવામાં ન આવે, તે તે સ્ત્રીને પેાતાના ભરણપાષણ માટે બીજાને આધાર ખાળવા પડે જ નહિ. માટે જેને તે પરિણીત સ્ત્રીની દયા મનમાં હાય, તેએથી કદાચ ફંડ ન બને તે પણ, તેઓએ રકમ નિયત કર્યા સિવાય થતાં લગ્ન અટકાવવા તે પ્રયત્ના કરવા જ જોઇએ. અને તેમ કરવામાં આવે તે તેના પતિનું દીક્ષિતપણું કે મૃત્યુ, કંઈપણ થાય તો પણ નિર્વાહના સાધન વગરની તે મને જ નહિ. જો આ સત્ય હકીકત ઉપર વિચાર કરવામાં આવશે, તે તે સ્ત્રીના નિર્વાહને બ્હાને દીક્ષા રાકવાના વખત આવશે જ નહિ.
.
[ ૧૨૯
જે સ્ત્રીઓના પતિએ રંડીબાજ બની જાય છે તેમને કેમ અટકાવવામાં આવતા નથી ?
સ્ત્રીએાના નિર્વાહનું બ્હાનું આગળ ધરીને, દીક્ષા રેકવાને તૈયાર થનારાઓએ, દીક્ષા લેનારની સ્ત્રીઓની દયાને માટે, તેની રકમ કેાઇ પશુ ન્યાતવાળા ઘાલી બેસે ત્યારે, તેને સજા કરવા માટે અંદાબસ્ત કરવા જોઇએ; તેમજ તેવા દેવાળુ કાઢનારા મનુષ્યની મિલ્કતમાંથી તેવી પતિવિહીન સ્ત્રીઓને તેની આખી રકમ અપાવવાનું કંઇ ધારણ માંધવું
૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com