________________
પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
જોઇએ, તે ઉપરાંત વર્ષમાં અમૂક દિવસેાએ તેવી સ્ત્રીઓને સસ્તું અનાજ કે કાપડ મળે, સસ્તા ભાડે મકાન મળે, શાક, દૂધ ઇત્યાદિ મફ્ત મળે, એવા તેણીની દયા ચિંતવનારાઓએ અવશ્ય પ્રબંધ કરવા જોઇએ. જ્યારે ઉપર જણાવેલી કાઇપણ રીતિ અખત્યાર કરવામાં ન આવે, તો દીક્ષા લેનારા મનુષ્યની સ્ત્રીના નિર્વાહનું તે એક બ્હાનું જ છે, પરંતુ ખરી રીતે તા દીક્ષા લેનારની દીક્ષા રેકવાને જ ઇરાદા છે, એમ કેમ ન કહેવાય ?
૧૩૦ ]
•
મૃત્યુથી પતિવિહીન સગૃહસ્થ તેવા પ્રશંસા કરવામાં
શ્રીજી વાત એ છે કે-ધણીના અનેલી સ્ત્રીના નિર્વાહને માટે જો કોઇ અંઢાખસ્ત કરી આપે, તો તેની મુકત કંઠે આવે છે, ( જો કે—સાંસારિક દૃષ્ટિએ તેમાં સ્વાર્થબાજી સર્વથા નથી હાતી એમ નથી. ) પરંતુ જો કોઇ દીક્ષિત થયેલાની પત્નીના નિર્વાહને માટે કોઈ સગૃહસ્થ પેાતાના તરફથી કાંઈપણ સાધન પૂરૂં પાડે, તે તે પૂરું પાડનારની પ્રશંસા તો દૂર રહી, પણ તેની અને દીક્ષિત થનારની નિંદા કરવામાં કાંઈપણ ન્યૂનતા રાખવામાં નથી આવતી. આથી સ્પષ્ટ થાય છે કે—નિર્વાહનું તો કેવળ હાનું જ ધરવામાં આવે છે, પણ ખરી રીતે તો હૃદયમાં રહેલા દીક્ષાના વિરાધ જ જણાઇ આવે છે. જો તેમ ન હેાય, તો સ્ત્રીઓના દાગીના લઇને ઉડાવી દેનાર, તથા સટ્ટાના બજારમાં ગુમાવી દેનાર મનુષ્યને રાકવા માટે, કંઇપણ પ્રયત્ન શા માટે કરવામાં આવતો નથી ? જે સ્ત્રીઆના પતિએ વ્યભિચારી અને રંડીબાજ અની જાય છે, તેવાઓને અટકાવવા કે શીક્ષા કરાવવા કંઈપણુ પ્રયત્ન શા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com