________________
દ્વીક્ષાનું સુન્દર સ્વરૂપ .
યજ્ઞમાં પ્રવર્તેલા શએંભવસૂરિજીને પ્રતિબાધ પમાડીને પ્રભવસ્વામિએ જયારે દીક્ષા આપી, ત્યારે શઅંભવસૂરિની સ્ત્રી ગર્ભાવસ્થામાં હતી. તેવી અવસ્થામાં પેાતાના ( રજા સિવાય ) ત્યાગ કર્યા, તેથી વર્ષો સુધી તેના અંતઃકરણમાંથી રાષ ગયે! નહિ. અને જ્યારે સનક’ નામના પુત્રના જન્મ લઇને તે આઠ વર્ષના થયા, ત્યારે · પેાતાના પિતા કયાં છે ? —એ પ્રશ્નના ઉત્તરમાં તેણીએ કહ્યું કે- તારા બાપને પાઞડીએએ ધૂર્તતાથી દીક્ષા આપી દીધી છે. ’—આવા સ્પષ્ટ ઉલ્લેખ શ્રીમાન્ હેમચંદ્રસૂરિજી પરિશિષ્ટ પર્વમાં જણાવે છે.
2
'
•
[ ૧૨૧
તે ઉપરાંત શય્યભવસૂરિજીના આખા કુટુંબે પશુ પુત્રરહિત તરૂણ સ્ત્રીને છેડયાના અત્યંત કલ્પાંત કર્યા હતા. સ્ત્રી કે કુટુંબની રજા વગર અને તેઓના કલ્પાંત છતાં શ્રી શસ્થંભવસૂરિજીની દીક્ષાને શિષ્યનિષ્ફટિકા તરીકે શાસ્ત્રકારોએ ગણી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
વળી મામાપની રજા વગર પણ જો સેાળ વર્ષની ઉંમર થયા પછી શિષ્યનિષ્ફટિકા ’ ગણવામાં આવે, તે પહેલી નિષ્ફટિકા ભગવાન્ મહાવીરદેવને હાથે જ થયેલી ગણાવી જોઈએ, કારણ કે—ગાતમસ્વામી વિગેરે ગણધરાને ભગવાન મહાવીરદેવે કુટુંબની રજા સિવાય જ દીક્ષા આપી, તે વાત જૈન તે માત્રમાં પ્રસિદ્ધ જ છે. અને તેમાં પણ અગીઆરમાં પ્રભાસ ગણુધર, કે જેઓની ઉંમર દીક્ષાને વખતે સેાળ વર્ષની જ હતી, તેઓને પણ તેમનાં માતાપિતાની રજા સિવાય દીક્ષા આ પવામાં આવી હતી, પણ તે દીક્ષાને શિષ્યનિષ્ફટિકા નામના દોષ કહ્યો નથી. પણ આર્યરક્ષિતસૂરિજીની દીક્ષાને જ
www.umaragyanbhandar.com